બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહા નાયક કહેવાતા સુપર સ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પોતાના સુખ દુઃખની વાતોને તે હંમેશા પોતાના ફેન્સ અને ફોલોવર સાથે શેર કરતા રહે છે લોકો પણ તેમના જીવન સાથે જોડાયેલી દરેક બાબતોને જાણવા ખૂબ જ રહે છે.
એક મોટો વર્ગ અમિતાભ બચ્ચન સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છે જે અમિતાભ બચ્ચનના અભિનયને ખૂબ જ પસંદ કરતો આવ્યો છે તાજેતરમાં અમિતાભ બચ્ચન અને સોશિયલ મીડિયા પર એક ખૂબ જ દુઃખદ અને ભાવુક ખબર આપી છે તેઓ ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે તેમના જીવનના અંતિમ પડાવમાં.
એક અનમોલ સ્થાન ધરાવતું સદસ્ય તેમને એકલા મુકીને ચાલ્યું ગયું છે અમિતાભ બચ્ચનને પોતાની પોસ્ટમાં દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના અતિપ્રિય પાલતુ શ્ર્વાન નું અચાનક દેહાતં થયું છે તેમણે ખુબ ભાઉક બની ને સોશિયલ મીડિયા પર પોતાના પાલતુ શ્ર્વાન સાથે ની કેટલીક તસવીરો શેર કરી છે .
જેમાં તેઓ લાગણીશીલ હૈયા સાથે શ્ર્વાન ને ખોળામાં રમાડતા જોવા મળે છે અમિતાભ બચ્ચન પશુ પક્ષીઓ ને ખુબ પ્રેમ કરે છે કુદરત ની અનોમલ ભેટ ને તેઓ હંમેશા સ્વિકારતા આવ્યા છે ફેન્સ ને પણ તેમનો આ લગાવ ખુબ જ પસંદ છે અમિતાભ બચ્ચનને પોતાની પોસ્ટમાં કેપ્શન માં.
લખ્યું હતું કે મારો ખુબ નાનો મિત્ર અદભુત ક્ષણો વચ્ચે મોટો થાય છે અને આ દિવસે અમને છોડી ને ચાલ્યો ગયો રડવા નું ઈમોજી મુકીને તેમને દુઃખ વ્યક્ત કર્યું હતું આ પોસ્ટ થી તેમના દુઃખ નો અંદાજો વ્યક્ત કરી શકાય છે અમિતાભ બચ્ચને સુત્રો મુજબ પોતાના પ્રિય શ્ર્વાન ના નિધન.
બાદ સવારથી કાંઈ જ ખાધું નથી તેઓ એ વહેલી સવારની ચા પણ નથી પીધી પરીવારજનો પણ ખુબ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે પરમાત્મા અમિતાભ બચ્ચન ને આ દુઃખ માંથી ઉભરવાની શક્તિ આપે અને શ્ર્વાન ની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના મિત્રો પોસ્ટમાં ઓમ શાંતિ લખવા વિનંતી.