Cli
તમન્ના ભાટિયા એ બનાવી લીધું એવડું મોટું ફિગર કે જોઈને પાણી છૂટી જાય, સ્પોટ થતા સમયે આવી મોટુ ફિગર લઈને...

તમન્ના ભાટિયા એ બનાવી લીધું એવડું મોટું ફિગર કે જોઈને પાણી છૂટી જાય, સ્પોટ થતા સમયે આવી મોટુ ફિગર લઈને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સાઉથ સુપરસ્ટાર તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ મેટ્રો અને એફ 3 ને લઈને ખુબ જ હાઈ લાઈટ રહે છે તમન્ના ભાટિયા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત માત્ર 13 વર્ષ ની ઉંમરે આપકા અભિજીત શો થી કરી હતી સાલ 2005 માં પંદર વર્ષ ની ઉંમરે.

તમન્ના ભાટિયા ફિલ્મ ચાંદ સા રોશન ચહેરા માં જોવા મળી હતી ફિલ્મ હેપ્પી ડે કુલારી જેવી તેલુગુ ફિલ્મ થી તમન્ના ભાટિયા ને આગવી ઓળખાણ મળી ફિલ્મ બાહુબલી થી ખુબ જ ફેમસ બનેલી અભિનેત્રી તમન્ના ભાટિયા એ બોલિવૂડ માં હિમંતવાલા એન્ટરટેનમેન્ટ હમસકલ માં દમદાર અભિનય થકી તેને ખુબ જ લોકપ્રિયતા મેળવી.

તમન્ના ભાટિયા પોતાની ડ્રેસીંગ સેન્સથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક માં તમન્ના ફેન્સ ના હોશ ઉડાળતી રહે છે તાજેતર તમન્ના ભાટિયા એક ઇવેન્ટ દરમિયાન સ્પોટ થઈ હતી જેમાં સુદંર મોરપીંછ કલર ના સ્ટાઇલીસ આઉટફીટ માં તમન્ના ફેન્સ ને મદહોશ કરી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં.

ખુબ જ માસુમ અને સુદંર દેખાતી તમન્ના ભાટિયા ને જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેનું મદમસ્ત ભરાવદાર યૌવન છલકાઈને તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી રહ્યું હતું તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *