બોલીવુડમાં કેટલીયે એવી એક્ટરો હોય છે જેઓ પોતાની બોલ્ડ અદાઓથી લોકોના દિલ જીતી લેતી હોય છે જેમાંથી એક ઉદિતા ગોસ્વામી છે ઇમરાન હાશ્મી સાથે બોલ્ડ સીન આપી ચુકેલી ઉદિતાએ જલ્દી બૉલીવુડમાં થી સન્યાસ લઈ લીધો છે ઉદિતા હવે રિયલ લાઈફમાં ખુબ બદલાઈ ગઈ છે એક્ટરની.
લેટેસ્ટ તસ્વીર જોઈને લોકોને વિશ્વાસ પણ નથી થઈ રહ્યો કે એજ ઉદિત ગોસ્વામી છે જેઓ પહેલા પોતાની બોલ્ડ અદાઓથી લોકોને મદહોશ કર્યા કરતી હતી એમની કેટલીયે ફિલ્મો લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે ઉદિતા ગોસ્વામીએ બહુ ઓછી ફિલ્મોમાં કર્યું છે પરંતુ તેણીએ ફેન્સના દિલોમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.
ઉદિતા ગોસ્વામીએ ઇમરાન હાશ્મી સાથે અક્ષર અને ઝહર જેવી ફિલ્મોમાં ધમાલ મચાવી સાથે ફિલ્મ પાપમાં પણ એમણે જોન અબ્રાહમ સાથે બોલ્ડ સીન કર્યા હતા બોલીવુડમાં પોતાનું અલગ નામ બનાવી ચુકેલી ઉદિતા ગોસ્વામીએ જલ્દી લગ્ન કરી લીધા હતા અને લગ્ન બાદ ફિલ્મી દુનિયાને અલવિદા પણ કરી લીધી હતી.
ઉદિતા ગોસ્વામી એ ડાયરેક્ટર મોહિત સુરી સાથે 2013 માં લગ્ન કરી લીધા હતા મોહિત અને ઉદિતાના 2 બાળકો પણ છે ઉદિતા અત્યારે પોતાની પર્સનલ લાઈફમાં ખુબ ખુશ છે ઉદિતા સંબંધમાં આલિયા ભટ્ટની ભાભી પણ થાય છે પહેલાની ઉદિતા ગોસ્વામી અને અત્યારની રાત દિવસનો ફર્ક છે તેને અત્યારે ઓળખવી પણ મુશ્કેલ છે.