અમે તમને પેલા પણ જણાવેલું કે ખજૂરભાઈ પૂર જોશમાં તૈયાર થઈ ગયા છે લોકોની મદદ કરવા માટે તેમના પહેલા જાહેરાત પણ કરી હતી કે અમે લોકો ભલે અમારું બધુ વહેચી દેવું પડશે તો પણ એક પણ પૂરમાં અસરગ્રસ્ત થયેલા માણસને ભૂખ્યો નહીં સુવા દઈએ તેમણે થોડાક દિવસ પહેલા લોકોના નંબર પણ માગ્યા હતા દરેક જોડે સીધા તેમની ટિમ કોન્ટેક કરીને મદદ પહોચતી કરી શકે.
ખરેખર આવું અનોખુ અદ્ભુત અલબેલું કામ એક ગુજરાતી જ કરી શકે અને એ પણ ખજૂરભાઈ જ તમારું આ બાબતે શું માનવું છે તે જરૂરથી અમને જણાવશો આજે આપડે જોયું છે કે એક આજે ભાઈ ભાઇનો સગો નથી થતો દીકરો માં બાપ નો ખ્યાલ નથી રાખતો ત્યારે ખજૂરભાઈ પારકા થઈ સૌ કોઈના ઘરે જય મદદ કરે છે આવી રીતે રૂપિયા ખર્ચવા માટે છત્રીસની છાતી જોઇયે ભાઇલા અને તમને લાગતું હોય કે આવું તો બધા કરી શકે તો ગિજા મા થી પાંચ દસ હજાર બીજા માટે ખર્ચી જુવો પછી કહેવશો સાચા ખજૂરભાઈ.
તમે ખજૂરભાઈની દરિયા દિલી તો જોઈ છે આજ સુધી તેઓ વિડિયો મારફતે ગણી વાર બતાવ્યુ છે કે તે ગણા લોકોની મદદ કરે છે પરંતુ કેટલાક અહેવાલોથી અમે એપણ જાન્યુ છે કે તેઓ છૂપી રીતે પણ કેટલીક જગાએ દાન કરે છે જે તેમના સિવાય બીજા કોઈને નથી ખબર આજ સુધી તેમણે લખો રૂપિયા છૂપી રીતે પણ દાન કર્યા છે હવે કહો છે કોઈ માઈ નો લાલ જે ખજૂરભાઈ જેવી હિમ્મત ધારવતો હોય.
બસ આજે આટલીજ ખજૂરભાઈની વાત કરવી હતી આવી જ રીતે તેમના વિષેની અદ્ભુત માહિતી માટે તમે અમારું પેજ લાઈક કરી શકો ખજૂરભાઈ ઉપડેટ દરરોજ સૌથી પહેલા મેડવવા માટે અમને જણાવી શકો છો અમે ખજૂરભાઈને લગતી દરેક માહિતી સૌથી પહેલા જણાવતા છીએ તો અમને ફોલ્લો પણ કરી શકો છો હવે તમે જ જણાવો ખજૂરભાઈ માટે તમારું શું કહેવું છે બીજું એકે ખજૂરભાઈ જેવુ જ કામ પોપટભાઈ પણ સુરત અને તેના આજુ બાજુના ઇલાકામાં કામ કરે છે હવે તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો બસ અંતમાં તમારો આભાર કે તમે અંત સુધી આ પોસ્ટ ને વાંચી.