સુસ્મિતા સેન ના ભાઈ રાજીવ સેન અને ટીવી એક્ટર ચારુ અસોપા નું લગ્નજીવન ફરી વિવાદોમાં સપડાયું બંને વચ્ચે ફરી ઝઘડો જોવા મળ્યો અને રાજીવ સેન ની પત્ની ચારુ એ રાજી ઉપર ખૂબ શરમજનક આરોપ લગાડ્યા છે ઘણા લાંબા સમયથી બંનેના છૂટાછેડા ના સમાચાર સામે આવતા હતા એ છતાં પણ તેઓ બંને સાથે જોવા મળતા હતા.
પરંતુ આ વચ્ચે ચારુએ જણાવી દીધું છેકે બંનેના છૂટાછેડાની પ્રક્રિયા હવે ચાલુ કરી દેવામાં આવી છે રાજીવ સેન ને લઈને ચારુ અસોપાએ ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે તેને જણાવ્યું હતું કે રાજીવ મારા પર હાથ પણ ઉપાડ્યોછે તે મને વઢે છે અપશબ્દો પણ બોલે છે અને શક કરે છે અકબર બીરબલ.
સીરીયલ શુટ દરમિયાન રાજીવે એ તેની પત્ની ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા ને એક કો એક્ટર થી દુર રહેવાનું પણ કહ્યું હતું ચારુએ જણાવ્યું કે લગ્નના બીજા દિવસે જ અમારા વચ્ચે પ્રોબ્લેમ થવા લાગ્યા હતા રાજીવ ઘણીવાર મને બ્લોક કરી દેછે અને મારાથી દૂર ચાલ્યા જાય છે લોકડાઉન સમયે પણ.
તેઓ ત્રણ મહિના મારાથી દૂર રહીને મને ફોનમાં બ્લોક કરી દીધી હતી ચારુ એ કહ્યું કે અમારો સંબંધ ત્યારથી જ પૂરો થઈ ગયો હતો જ્યારે તેઓ અમને છોડીને હોટલમાં બે દિવસ રહેવા ચાલ્યા ગયા હતા રાજીવ વગર 45 વર્ષના થયા છે મને એમ લાગ્યું હતું કે દીકરીના જન્મ બાદ તેમાં બદલાવ.
જોવા મળશે પરંતુ હવે હું એમને બદલી શકતી નથી તે એક ચીટર છે અને હવે હું એમની સાથે રહી શકતી નથી હું ડિવોર્સ માગું છું રાજીવ સેન પર લગાવેલા ગંભીર આરોપોથી સુસ્મિતા સેન પણ ખૂબ જ ચિંતિત જોવા મળી રહી છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.