Cli

સુરતમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિને બીજા માળેથી ફેંક્યો, છતાં બચી ગયો.. પછી જે થયું

Uncategorized

નમસ્કાર આડ સંબંધની કારણે વધુ એક પતિનો જીવ લેવાયો છે પત્નીએ તેના જ પ્રેમી સાથે મળીને તેના પતિનું બીજા માળેથી ફેંકીને તેનો જીવ લઈ લીધો પણ જ્યારે બીજા માળેથી પડ્યો ત્યારે તેનો જીવ ગયો નહતો આ પતિ જીવતો હતો પણ પછી જીવ લેવા તેણે જે કર્યું તે આજની ક્રાઈમ સ્ટોરીમાં જોઈએ [સંગીત] 8 જૂનની દિવસ હતો રાતનો સમય હતો ચોક બજાર સુરતનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક ફોન રણકે છે અને ખબર પડે છે એક વ્યક્તિ જેનું નામ છે જન્મજય તીર્થસ ઉંમર છે 42 વર્ષ તેણે પોતાના જ ઘરે બીજા માળેથી કુદકો કર્યો છે તેણે પોતાનો જીવ લેવાની કોશિશ કરી છે પોલીસને જેવી ખબર મળે છે તેઓ ત્યાં જાય છે તેને એડમિટ કરવામાં આવે છે અને પોસ્ટમોર્ટમ થાય છે પણ આપણે તો જાણીએ છીએ કે આખી વાર્તા જે છે તે એક પ્રેમીની છે એક પત્નીની છે અને પતિની છે પતિ જેનું નામ છે જન્મજય તીર્થસ તેની ઉંમર છે

42 વર્ષ અને તે ઝારખંડનો રહેવાસી હતો સુરતમાં રહેતો હતો તેણે પ્રેમ લગ્ન કર્યા હતા ચાંદની કુમારી સાથે જેની ઉંમર છે 32 વર્ષ અને આ બંને વચ્ચે બે સંતાનો પણ છે બંનેનો પ્રેમ લગ્ન થયો હતો દર્શક મિત્રો આ ખૂબ ધ્યાનની વાત છે ક્રાઈમ સ્ટોરીમાં કે બંને વચ્ચે પ્રેમ લગ્ન થયો હતો અને ત્યારબાદ આખી ઘટના કરુણ નો અંજામ બની છે. બંને વચ્ચે પ્રેમ લગ્ન થયો અને નવ વર્ષનો મોટો બાળક છે અને પાંચ વર્ષનો નાનો બાળક છે એટલે કે આની પહેલા પણ આની પહેલાથી તેઓનો સંબંધ હતો. અને અત્યારે એન્ટ્રી થાય છે પ્રેમી સુલભસિંહ બામ નામના એક વ્યક્તિની જેની ઉંમર અત્યારે 28 વર્ષની છે આ પ્રેમિકા જેનું નામ છે ચાંદની કુમારી જે પત્ની છે અને તે અને આ પ્રેમી જે સુલભસિંહ તે બંને છ વર્ષથી એકબીજાને જાણતા હતા અને પાછલા બે વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ એટલો ગાઢ હતો કે જ્યારે જ્યારે આ પતિ બહાર જતો જન્મ જઈ બહાર જતો ત્યારે તેનો પ્રેમી તેમના ઘરે આવતો બંને સાથે ફરવા જતા સાથે રહેતા હતા અને પાછલા છ મહિનાથી આ પ્રેમી અને આ પત્ની છે તેઓ પ્લાનિંગ કરી રહ્યા હતા કે આ પતિને તેનો કાસળ કાઢી નાખવામાં આવે અને એવી રીતે કાઢીએ કે આપણે બંને બચી પણ જઈએ પણ તેઓ અહીં ભૂલ કરી ગયા

પોલીસની સામે આના જે કાળા કારનામા હતા તે સામે આવવાના જ હતા અને કઈ રીતે આવ્યા તે આપણે જાણીએ શરૂઆત થઈ છે 8મી જૂને અહીં આઆઠમી જૂને શરૂઆત થઈ તેની પહેલા કેટલાય મહિનાઓથી ચાંદની જે છે તે પ્લાનિંગ કરી રહી હતી અને તેની સાથે સાથ આપી રહ્યો હતો સુલભસિંહ આ ચાંદની જ્યારે જ્યારે જ્યારે પતિ સૂતો હતો ત્યારે તે ચેક કરવાની કોશિશ કરી રહી હતી કે કયા સમયે તેનો પતિ ગાઢ નિન્દ્રામાં હોય છે એટલે કે તેણે એ માટે જ્યારે પતિ રાતે સૂતો હોય ત્યારે તે કોઈકવાર વાસણ ફેંકતી ક્યારે કોઈકવાર ફ્રીઝ ખોલતી ક્યારે કોઈકવાર પાણી ભરતી અને આ બધું કરીને એણે એક પાક્કો સમય નક્કી કરી લીધો કેએક થી ત્રણ વાગ્યાના સમયમાં તેનો પતિ સૌથી વધારે ગાઢ નિંદ્રામાં હોય છે અનેઆઠ તારીખની રાત હતી કાઢળનો દિવસ હતો જ્યારે તેનો પતિ જન્મ જય તીર્થસ છે તે અને ચાંદની વચ્ચે ખૂબ જોરદાર લડાઈ થાય છે આ પતિ જે છે તેણે આ ચાંદની ઉપર હાથ પણ ઉપાડ્યો હતો તેવું ચાંદનીનું કહેવું છે અને પતિએ હાથ ઉપાડ્યો બસ આ જ મોકાની રાહ જોતી હતી પતિએ જેવો હાથ ઉપાડ્યો ત્યારબાદ તે મારીને તે સુઈ ગયો ચાંદની તેના પ્રેમી સુલભસિંહને ફોન કરે છે સુલભસિંહ પણ આ જ ફિરાકમાં હતો તે ત્યાં આવે છે અને બંને તેને નીચે ફેંકી દીધું સુલભસિંહ જતો રહે છે અને જતો રહે છે ત્યારે ચાંદનીને શંકા જાય છે કે શું આ જન્મજય જે છે તે જીવે છે કે શું થવું છે પણ તેને એટલો ગાઢ માર માર્યો હતો જન્મ જઈને કે તેના અવાજમાં તેના મોઢામાંથી અવાજ નહોતો નીકળી શકતો પણ તે ત્યાં જીવતો હતો તે શ્વાસ લઈ રહ્યો હતો. આ ચાંદની જોઈ જાય છે

અને તે તરત ફરી પાછો એકવાર સુલભસિંહને ફોન કરે છે સુલભસિંહ હવે એકદમ તેના માથે કાળ સવાર છે તે દોરા ધાગા કાટવાની જે છરી હોય છે આરી હોય છે તે લઈને આવે છે અને ગળા પર એક ઘાટો કટ મારી દે છે અને અહીં તેને બ્લીડીંગ ખૂબ વધારે થાય છે. હવે આપણે ફરી પાછા પોલીસ પાસે જઈએ. પોલીસ જે છે તે આની પોસ્ટમોર્ટમ માટે આખો રિપોર્ટ આપે છે પોલીસને તેવું કે આત્મહત્યાનો કેસ છે તેણે સુસાઈડ કર્યું છે પણ એ તો એવું નહતું. પીએમમાં જ પોલીસને જાણ થઈ ગઈ હતી કે અહીં તેના ગળામાં એક ખૂબ વધારે કટ લાગ્યો છે અને તેના કારણે બ્લીડિંગના કારણે આ જન્મજયનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ આખો જે ખેલ છે તે સામે આવી જાય છે અને હવે આપણે ડીવાયએસપીને સાંભળીએ અને એ બાદ આપણે એ પણ જાણવાની કોશિશ કરીએ કે જે બંને પ્રેમ લગ્ન કર્યા હતા જન્મજય પતિ અને પ્રેમિકા વચ્ચે દરાર પડવાની શરૂઆત થઈ કઈ રીતે પહેલા આપણે ડીસીપીને સાંભળીએ ઓર ફિર પીએમ રિપોર્ટ આને કે બાદ હમે પતા લગા કી વો જો ગલે કે પાસ કટ થા વો એક કિસી એક્સટર્નલ ઓબ્જેક્ટ કે સાથ કિયા ગયા થા તો જબ હમને ઉનકી જો પત્ની હે ચાંદની કુમાર ઓર જો વ્યક્તિ શુભલ સિંહ ઉનસે જબ ક્રોસ ક્વેશ્ચનિંગ કી તો હમે પતા લગા ઇન દોનો કા પહેલે સે હ પ્લાન થા કી ઇસકો હમ સુસાઈડ તરીકે દિખાયેંગે પૂરી ઘટના કો લેકિન જબ વો બિલ્ડીંગ સે ગિર ભી ગયા વ્યક્તિ તો વો જીવિત ના રહે

ઉસકી પ્રોબેબલિટી બિલકુલ ઝીરો કરને કે લિયે ઉનોને જો એક કટિંગ ધાગા કટિંગ કા જો એક ટુલ હોતા હે બ્લેડ હોતા હે ઉસે ઉસકા ગલા ભી કાટ દિયા તો ય જો પૂરી ઘટના હૈ હમને જો ઉનકી પત્ની ચાંદની કુમારી ઓર ઉસકા જો અફેર વાલા વ્યક્તિ હે શુભલ સિંહ બમ બહાદુર ઉસકે ખિલાફ ભારતીય ન્યાય સંહિતા કે તહેત સેક્શન 103એ 612 54 ઓરજીપી એક્ટ 135 કે અંતર્ગત ગુના દાખિલ કિયા હૈ ઓર ઇનકે ખિલાફ જો કોઈ ભી પુરાની ક્રિમિનલ હિસ્ટ્રી નહી હૈ ઓર આગે કી તપાસ અભી જારી હે જેસે હી હમે પતા લગેગા હમ મીડિયા મે રિલીઝ કર દેંગે તમને ને હવે ઘટનાની વાત ખબર પડી ગઈ હશે આ કઈ રીતે આખી પ્લાનિંગ થઈ હતી તે પણ ખબર પડી ગઈ પણ લડાઈ બનવાની શરૂઆત કઈ રીતે થઈ અહીં જ આપણે ક્રાઈમ શોની વાત આપણે કરવાના છે ક્રાઈમ શોનો અર્થ મોટિવ શું છે તેની જ અહીં વાત છે સૌથી પહેલા તો આ જન્મ જઈ છે તેણે સૌથી પહેલો દગો કર્યો દગા નંબર એક કે તે પોતે પરણિત હતો છતાં પણ તેણે ચાંદની સાથે લગ્ન કર્યા ત્યારે તેને છુપાવ્યું હતું કે તે પોતે પરણિત છે અને અહીંથી બંને વચ્ચે જે વિશ્વાસઘાતની લાગણી હતી તે પેદા થઈ અને આજે જન્મજય હતો તે તેને ને વારે ઘડીએ મારતો હતો

તેને પ્રતાળિત કરતો હતો અને તેના કારણે ચાંદનીને જે હુંફની જરૂર હતી તે તેનાથી ચાર વર્ષ નાના સુલભસિંહ બામમાં મળી હતી અને સુલભસિંહ જે પોતે કાચી ઉંમરમાં હતો તે ત્યાં અહીં ભેરવાઈ જાય છે બંને વચ્ચે છ વર્ષથી પણ જૂની દોસ્તી હતી એટલે કે સુલભસિંહ જ્યારે 22 વર્ષનો હતો ત્યારથી તેને ચાંદનીને જાણતો હતો અને ત્યારબાદ પાછલા બે થી ત્રણ વર્ષથી તેમના વચ્ચે સંબંધ હતો અને અહીં સુલભસિંહ જે છે તે પોતાની જીવન ખરાબ કરી કાઢે છે કારણ કે તે બંને જે ગુનો આચર્યો છે તે ખૂબ ગંભીર છે. અત્યારે પોલીસે તે બંનેને રિમાન્ડમાં લીધા છે તેમની ઉપર અત્યારે ગુનો દાખલ કરી દીધો છે પણ આ તમામની વચ્ચે જે આ બંને વચ્ચે થયેલા બાળકો છે એક નવ વર્ષનું અને એક પાંચ વર્ષના આ બંને સંતાનો તેમનું ભવિષ્ય શું છે? તેણે માતા પણ ગુમાવી દીધા અને પિતા પણ ગુમાવી દીધા છે. આગળ શું કાર્યવાહી થાય છે તે જો જણાવતા રહીશું આખા આ મામલામાં કે સ્ટોરીમાં તમને શું લાગે છે તે તમે અમને જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને હું છું કૃણાલ મને રજા આપો આ રિપોર્ટ આપ્યો હતો અમારા સુરતથી સંવાદદાતા સંદીપસિંહ રાઠોડે તમારું આ મામલે શું કહેવું છે જરૂર જણાવજો ધન્યવાદ [સંગીત] [સંગીત] [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *