Cli
સની દેઓલે એકલા પાકિસ્તાની આર્મીને ચટાડી ધુળ, વાઈરલ વિડિઓ સામે આવ્યો..

સની દેઓલે એકલા એ પાકિસ્તાની આર્મીને ચટાડી ધુળ, વાઈરલ વિડિઓ સામે આવ્યો..

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ ની આવનારી ફિલ્મ ગદર 2 ને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ છવાયેલો છે આ ફિલ્મની ઉત્સુકતા થી દર્શકો રાહ જોઈ રહ્યા છે ગયા વર્ષે દશેરા ના દિવસે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી આ કોઈ ફિલ્મ નથી પરંતુ એક ભાવાત્મક લગાવ છે આ ફિલ્મ સાથે દેશભક્તિ ની લાગણીઓ જોડાયેલી છે.

એકવીસ વર્ષ પહેલાં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને આ ફિલ્મ એ બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા આ ફિલ્મ થિયેટરોમાં ખૂબ લાંબો સમય સુધી ચાલી હતી જેમાં ભારત અને પાકિસ્તાનની લડાઈ સાથે અદભુત પ્રેમ કહાની દેખાડવામાં આવી હતી એ વચ્ચે ગદર 2 ના શુટીંગ.

દરમિયાનના ઘણા વિડીયો અને તસવીરો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ગદર 2 એક એક્શન ફિલ્મ બની દેશભરમાં છવાઈ જશે અને બોલીવુડ ફિલ્મ ના તમામ રેકોર્ડ તોડી નાખશે જેમાં એક વાર ફરી સંધિ દેઓલ પાકિસ્તાન ના મૂળીયા ઉખેડતા જોવા મળશે આ ફિલ્મના અનિલ શર્મા નિર્દેશક છે જેઓ આ ફિલ્મ ના કર્તા ધર્તા છે.

આ ફિલ્મ નો તાજેતરમાં શુટિંગ દરમિયાન નો એક વિડીઓ સામે આવ્યો છે જેમાં સની દેઓલ ને પાકિસ્તાની આર્મીએ એક થાભંલી સાથે બાંધેલા છે અને સની દેઓલ એ થાભંલી ને તોડીને પાકિસ્તાની આર્મીને એકલા હાથે પછાડતા જોવા મળે છે પાકીસ્તાની આર્મી ના જવાનોને ધુળ ચાટતા જોઈ ફેન્સ આ વિડીઓ ને ખુબ શેર કરી ને પ્રેમ વરસાવી રહ્યા છે.

એ વચ્ચે સની દેઓલ ફરી શખીના ને પાકિસ્તાન માં લઇ ને જશે એવી વિગતો સામે આવી છે પંખીના ના પાત્ર માં અમિષા પટેલ જ ફરી જોવા મળશે જેની ખબરો સામે આવતા જ ફેન્સ ખુબ ખુશ થયા છે આ ફિલ્મ સાલ 2023 માં દેશભક્તિના માહોલ વચ્ચે કોઈ સારા દિવશે જ રીલીઝ થસે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *