આર્યન ખાનની ધરપકડ બાદ શાહરુખ ખાન અને ગૌરી ખાન પરેશાનિયોના સમયમાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં એવી ખબર આવી છે કે એમના પુત્ર આર્યનની ધરપકડ પછી બંને ઢંગથી ના ખાવા ખાઈ રહ્યા કે ના ચેનથી ઊંઘ લઈ રહ્યા એમના પુત્રની બહુ યાદ આવી રહી છે તેમની ઘણી કોશિશો પછી પણ જમાનત નથી મળી રહી.
આ કારણોસર શાહરુખ ખાનના અન્ય પ્રોજેક્ટ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યા છે પુત્ર આર્યનની ધરપકડ બાદ બૉલિવુડના મોટા અભિનેતાઓ પણ શાહરુખના સમર્થનમાં આવી ગયા છે સોસીયલ મીડોયામાં લગાતાર સપોર્ટ કરતા દેખાઈ રહ્યા છે તમને એ પણ જણાવીએ દઈએ કે આર્યનને પાવડર કેસમાં આજે કોર્ટમાં સુનવણી થવાની હતી.
ખબરો અનુસાર પોતાના ભાઈ આર્યનની ધરપકડ બાદ સુહાનાં ખાન હર કલાકે પોતાની માં ગૌરીખાનને ફોન કરીને આર્યનના સમાચાર લઈ રહી છે અને મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સુહાના ખાન અત્યારે વીદેશમાં છે સુહાના હાલ પોતાના ભાઈને લઈને બહુ ચિંતામાં છે એના ભાઈ આર્યની બહુ યાદ સતાવી રહી છે.