દુનિયાભરમાંથી અવનવા કિસ્સાઓ સામે આવતા રહે છે અને ઘણી એવી અસામાન્ય બાબતો થી લોકો ખૂબ ચર્ચામાં આવી જાય છે સામાન્ય રીતે લોકો સંબંધ કરતા પહેલા યુવક અને યુવતીના રંગ રુપ કદ ને પણ મેચ કરવામાં આવે છે પરંતુ કહેવાય છે કે જોડી હંમેશા ભગવાન બનાવીને મોકલે છે તાજેતરમાં સોશિયલ મીડિયા.
પર વાયરલ થઈ રહેલી આ તસવીરો થી લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે સાડા છ ફુટનો વરરાજા ચાર ફૂટની કન્યા સાથે કેવી રીતે લગ્ન કરી શકે પરંતુ આ તસવીરોમાં દેખાતું કપલ એકબીજા સાથે બહુ જ ખુશ છે તસ્વીરમાં દેખાતા આ વ્યક્તિ નુ નામ બેથેની કસૌરાગં અને તેની પત્ની નું નામ ડેની છે તેઓ સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે.
તેઓની જોડીને લોકો ખુબ પસંદ કરે છે ડેની એ પોતાના એક વિડીયો માં જણાવ્યું હતું કે તેના પતિ સાથે તે વાત કરવા માટે ટૂલનો પણ ઘણીવાર ઉપયોગ કરે છે પરંતુ તે તેના પતિને ખૂબ જ પ્રેમ કરે છે તે બંનેની લવ સ્ટોરી એક પાર્કમાંથી શરૂ થઈ હતી અને મન મળી જતા તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
તેઓ એ એકબીજા સાથે લગ્ન કર્યા એ સમયે ઘણા લોકો તેમની મજાક પણ બનાવતા હતા પરંતુ બેથેની અને ડેની એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં તેઓ દુનીયાની વાતો ને સાભડંતા નહોતા તેમને પહેલી વાર તસવીરો મુકતા થોડો શ્રોભ લાગ્યો પણ તેઓ ફ્રી માઈન્ડ તસવીરો અને વિડીઓ.
અપલોડ કરતા રહ્યા લોકોએ શરૂઆતમાં તેમની મજાક બનાવી પરંતુ પછી તેમને ધીમે ધીમે સ્વીકારી લીધા અને આજે ઈન્સ્ટ્રાગ્રામ પર આ કપલ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે બેથેની પોતાના વિડીઓ માં જણાવ્યું કે મારી પત્ની એ મને આટલી સાઈટ હોવા છતાં પણ પસંદ કર્યો છે તેની સાથે હું મારી જીદંગી.
વિતાવવામા ગર્વ અનુભવું છૂ ડેની અને બેથેની એક બીજા સાથે ની ઘણી તસવીરો માં લીપ કીસ ના પણ પોઝ આપ્યા છે જેમાં તે ઉંચી જગ્યા તો સ્ટુલ પર ચડીને પ્રેમ કરતી જોવા મળે છે સોશિયલ મીડિયા પર આ જોડીને લોકો ખુબ પસંદ કરે છે વાચંક મિત્રો આપનો આ કપલ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો