સુનિલ શેટ્ટીની પુત્રી અલીથા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નની ખબર અત્યારે સોસીયલ મીડિયામાં બંદ થવાનું નામ નથી લઈ રહી આગળના દિવસોમાં ખબર આવી હતી કે આવતા ત્રણ મહિનામાં બંને લગ્ન કરશે અને તેની તેયારીઓ પણ થઈ રહી છે પરંતુ અલિથાએ એક પોસ્ટ કરીને એ ખબર ખોટી હોવાનું જણાવ્યું હતું.
પરંતુ હવે મીડિયા રિપોર્ટ મુજબ બંને આ વર્ષે નહીં પરંતુ આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે હકીકતમાં ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ અલીથા અને રાહુલ એમના આ પ્લાનને બદલી નહીદે તો નક્કી છેકે આવતા વર્ષે એટલે કે વર્ષ 2023 માં લગ્ન કરી લેશે અને તે શરૂઆતનો મહિનો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી હશે.
જણાવી દઈએ અલીથા અને રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે વચ્ચે અફવા આવી હતી કે બંને બે ત્રણ મહિનામાં લગ્ન કરી રહ્યા છે પરંતુ એ વાતને અલિથાએ ખોટી જણાવી હતી પરંતુ હવે ઈ ટાઈમ્સના રિપોર્ટ મુજબ એ નક્કી છેકે બંને આવતા વર્ષે શરૂઆતના મહિનામાં લગ્ન કરશે મિત્રો આ ખબર પર તમે શું કહેશો.