બોલીવુડ ફિલ્મ એક્ટર અનુ કપુરને લઈને ખુબ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અનુ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર અનુ કપૂરના છાતીમાં ખૂબ જ દુખાવો થવાના કારણે તેમનો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તો સુત્રોના જણાવ્યા અનુસાર તેમને હદ્વય રોગનો હુ!મલો આવ્યો હતો.
અનુ કપુર હાલમાં દિલ્હી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એક્સપર્ટ ડોક્ટર ની દેખરેખ માં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે ન્યૂઝ ચેનલ આજતક સાથેની વાતચીતમાં અનુ કપૂરના મેનેજર સચિનને જણાવ્યું હતું કે તેમને છાતીમાં અસહ્ય દુખાવો થયો હતો તેમને હાલમાં હોસ્પિટલમાં દેખરેખ માં રાખવામાં આવ્યા છે.
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉમદા કલાકાર એન્કર અનુ કપૂરના આ સમાચાર સાંભળીને તેમના ફેન્સ દુઃખી થયા છે તેમના માટે દુઆઓ માગંવા લાગ્યા છે ફેન્સ લગાતાર અનુ કપુરના સાજા થવાની પ્રાથના કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર અનુ કપુર ફિલ્મ શુટીંગ મામલે દિલ્હી આવેલા હતા.
અને આ દરમિયાન તેમની તબીયત લથડી હતી અનુ કપૂર બોલિવૂડના એ કલાકાર છે જે પડદા પર આવે છે તો ફિલ્મ અભિનેતા પણ તેમની સામે ઝાંખા પડી જાય છે અનુ કપૂરે સાલ 1979 માં પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી આ પહેલા તેઓ ગરીબીના સર્ઘષ વચ્ચે રહેલા હતા ખુબ જ મુશ્કેલીઓ નો.
સામનો કરીને તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કરવામાં સફળ રહ્યા છે અનુ કપૂરે પોતાના ફિલ્મી કેરિયરમા ઘણી બધી ફિલ્મોમાં નાના મોટા રોલ કરી ને દર્શકો ના દિલમા અનોખુ સ્થાન મેળવ્યું છે તેમના આ સમાચાર સામે આવ્યા બાદ લોકો તેમના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.