Cli
sani deol bordar

સની દેઓલે બોર્ડર પર પોહચીને BSF જવાન સાથે લડાવ્યો પંજો, લોકોએ માર્યા જિંદાબાદ હિન્દુસ્તાનના નારા…

Bollywood/Entertainment

હાલમાં અભિનેતા સની દેઓ પાકિસ્તાન બોર્ડર પોહોચ્યાં હતા ત્યાં જઈને તેમને પંજો લડાવ્યો હતો સની દેઓલ પોતાની આવનારી ફિલ્મ ગદર 2 પહેલા આર્મી જવાન સાથે પોતાનો સામે વિતાવતા જોવા મળે છે જે આા દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે.

કહેવામાં આવે છે કે એક દિવસે તો સની દેઓલે BSF જણાવો સાથે પંજો પણ લડાવ્યો હતો અને સોંગ પર ડાન્સ પણ કર્યો હતો આા બધી ઘટના પછી સની દેઓલ મંદીરમાં પણ ગયા હતા જય જઈને તેમને દેવીના આશીર્વાદ પણ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.

સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલિજ થવા જઈ રહી છે આા ફિલ્મના કામથી સની દેઓલ બોર્ડર પોહોચ્યાં હતા જ્યાં જઈને તેમને પોતાનો કેટલોક સમય આમી જવાનો સાથે પણ વિતાવ્યો હતો જેની કેટલીક ક્ષણો સોશિયલ મીડિયા પર તેમને શેયર કરી છે.

જ્યારે સની દેઓલ તનોટ મોતાના મંદીરમાં દર્શન કરવા માંતે પોહોચ્યાં હતા ત્યાં જિંદાબાદ હિન્દુસ્તાનના નારા પણ ગુંજવા લાગ્યા હતા તમને જણાવી દઈએ કે ગણ વર્ષો પછી સની ડેઓલ પોતાની નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેના કારણે તે ચર્ચામાં આવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *