Cli
રખડતા ઢોરને જીવલેણ રસ્તા માં જતા વૃદ્ધ અને દીકરી પર હુમલો કર્યો, વૃદ્ધ માંડ માંડ બચ્યો...

રખડતા ઢોરને જીવલેણ રસ્તા માં જતા વૃદ્ધ અને દીકરી પર હુમલો કર્યો, વૃદ્ધ માંડ માંડ બચ્યો…

Breaking

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ જોવા મળે છે અને જેના કારણે ઘણી વાર રસ્તા પર અકસ્માત પણ સર્જાતા હોય છે કેટલાક એવા બનાવો પણ સામે આવ્યા છે જેમાં રખડતા ઢોરના કારણે વૃદ્ધ લોકો નું નિધન પણ નીપજ્યું છે વાહન ચાલકો અને રહીશો ને રખડતા ઢોરના ત્રાસે ઘણીવાર હાલાકીનો સામનો કરવો પડે છે.

એ વચ્ચે તાજેતરમાં લુણાવાડા શહેરમાં ગણપતિ મંદિર પાસે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે શહેરના પ્રા વિસ્તારમાં આવેલ ગણપતિ મંદિર પાસે એક વૃદ્ધ પિતા પોતાની દીકરી સાથે જઈ રહ્યા હતા આ દરમિયાન અચાનક એક રખડતા ઢોરે આવીને તેમના પર જીવલેણ હુ!મલો કર્યો તેઓ જે રહ્યા હતા ત્યારે પાછળથી એક ધૂરે આવીને તેમના પર હુ!મલો કરતા.

તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જોકે સ્થાનિક રહીશો આ ઘટના બાદ દોડી આવ્યા હતા ઢોરને દુર તગેડી અને પિતા પુત્રીનો જીવ બચાવી અને તાત્કાલિક તેમને સારવાર માટે 108 એબ્યુલસ બોલાવી અને લુણાવાડા ની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સદનશીબે તેમનો જીવ બચી ગયો હતો ગુજરાત માં ઘણી જગ્યાએ થી રખડતા ઢોરનો ત્રાસ સામે આવી રહ્યો છે.

મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા શહેર માંથી ઘણી વાર લોકોએ સરકારી તંત્રને આ મામલે આવેદનપત્ર આપેલા છે ઘણીવાર આ મામલે શહેરમા દેખાવ પ્રદશન પણ કરવામાં આવ્યા છે પરંતુ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ પણ કોઈ નિર્ણય લીધો નથી આ મામલે શહેરના રહીશો રખડતા ઢોરના મામલે ઉચ્ચતર આવેદનપત્ર આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *