દીકરી માટે તેના માતા પિતા સર્વસ્વ હોય છે અને માતા-પિતા માટે હંમેશા પોતાના સંતાનો જ દુનિયાની દરેક ખુશી હોય છે પરંતુ બાળ અવસ્થામાં સંતાનો સાથે કરેલો વ્યવહાર ઘણી વાર ગંભીર રુપ પણ ધારણ કરી શકે છે એક દિકરી પોતાનાજ પિતાના કારણે ખુદ ખુશી કરે આ સાભંડતા લોકોનું કાળજુ કંપી ઊઠે છે.
પરંતુ આવી જ ઘટના ગુજરાતના ધોરાજી વિસ્તારમાંથી સામે આવી છે ધોરણ 11 માં અભ્યાસ કરતી સાયન્સની સ્ટુડન્ટ દિવ્યા નામની દિરરીએ ખુદ ખુશી કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે દિવ્યા ના પિતાનું નામ રમેશભાઈ ડોડીયા છે દિવ્યાએ ગળે ફાં!સો ખાઈ અને ખુદ ખુશી કરી લીધી છે દિવ્યા મૂળ કુતીયાણા ની વતની છે.
અને દિવ્યા ધોરાજી ની રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને સ્કૂલમાં આવેલી હોસ્ટેલમાં જ તે રહેતી હતી આ દરમિયાન આ દરમિયાન ગતરાત્રીએ હોસ્ટેલના 318 નબંરના રુમ મા પંખામા ચુદંળી બાંધી ગળે ફાં!સો ખાઈ જીવન ટુંકાવ્યું મોડી રાત્રે 12 વાગે આ ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી દીકરી દિવ્યા ના.
પિતા બીએસએફના જવાન રહી ચૂક્યા છે તેઓ આ ઘટનાની જાણ થતા મળી રાત્રે દોડી ધોરાજીની રોયલ સ્કૂલની હોસ્ટેલમાં પહોંચ્યા હતા દિવ્યા રમેશભાઈ ડોડીયા એ ખુદ ખુશી કરતા પહેલા એક અંતિમ ચિઠ્ઠી લખી હતી જેમાં તેને લખ્યું હતું કે મારી આત્માને શાંતિ નહીં મળે હું મારા એક એક આંસુનો.
બદલો લઈશ પપ્પા હું તમને નફરત કરું છું મારા મરવાનું કારણ માત્ર એક તમે જ છો પપ્પા તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી તમે ક્યારેય મને પોતાની દીકરી સમજી નહોતી માત્ર તમને ગુસ્સો કરતા અને ઓર્ડર કરતા જ આવડતું હતું મને મર્યા પાછળ એક બા નો જ અફસોસ છે જેમને મને મા અને.
બાપ બંનેનો પ્રેમ આપ્યો દાદી માફ કરજો જ્યારે પણ તમે મને યાદ કરશો ત્યારે હું તમારી સાથે હોઈશ હું આ ટેન્શનમાં જીવી શકતી નહોતી હું મારા દરેક આંસુઓનો બદલો લઈશ મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે દિવ્યા એ પોતાની અંતિમ ચિઠ્ઠીમાં પોતાના પિતા ને પોતાના મો!તના જવાબદાર માન્યા હતા.
ધોરાજી પોલીસે તપાસ કરી તેમાં એમ પણ જાણવા મળ્યું હતું કે દીકરી દિવ્ય એ ખુદ ખુશી કર્યા પહેલા બે કલાક પોતાના પરિવાર સાથે ફોનકોલમાં વાતચીત કરી હતી આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ રોયલ સ્કૂલ હોસ્ટેલમાં સનસનાટી મચી જવા પામી છે આ મામલે ધોરાજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.