સાઉથ ઇન્ડિયન અભિનેત્રી મહાલક્ષ્મી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છવાયેલી છે મહાલક્ષ્મી એ ઘણી બધી ફિલ્મો માં દમદાર અભિનય કર્યો તેને ગત મહીને ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દ્ર શેખરન સાથે લગ્ન કર્યા હતા લગ્નના એક મહિના બાદ મંદિરમાં તેઓ પૂજા કરવા અને ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટે આવી પહોચ્યા હતા.
જે દરમિયાનની એમને તસવીરો શેર કરી હતી પોતાની પત્ની મહાલક્ષ્મી સાથેની ઘણી રોમેન્ટિક તસવીરો પણ પોસ્ટ કરી હતી જેના પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપતા જણાયા હતા જેમાં મહાલક્ષ્મી તેના પતિ રવિન્દ્ર ને કિશ કરી રહી હતી આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો તેને જોતા ઘણાં યુઝરો ટ્રોલ કરતા.
આ લગ્ન પ્રોડ્યુસર ના પૈસા જોઈને મહાલક્ષ્મી એ કર્યા એમ જણાવી ટીકા કરતા જણાયા તો ઘણા યુઝરો આ બંને ના પ્રેમને સારો અને રુપ રંગથી નહીં દિલથી થાય પ્રેમ એમ પણ જણાવી રહ્યા હતા પોતાના ગાલ પર કિસ કરતી મહાલક્ષ્મી સાથે ની તસ્વીર પર કેપ્શન માં લખ્યું હતું કે ધરતી પર સ્વર્ગ.
એક મહીલા યુઝરે આ ફોટો પર કમેન્ટ કરતા જણાવ્યું કે આપણે એવી પુરુષવાદી દુનિયા માં રહીએ છીએ જ્યાં મહીલાઓ એની મરજીથી કોઈ સામાન્ય દેખાતા પુરુષ સાથે મનના ભાવો એના દયાળુ સ્વભાવ થી લગ્ન કરે તો એના ચારિત્ર્ય પર સવાલો કરવામા આવે છે એને પોતાની સ્વતંત્રતા.
નથી એમ કરી એ મહીલા યુઝરે ફેવરમાં કમેન્ટ કરી હતી એમ ઘણા યુઝરો સપોર્ટ પણ કરતા જોવા મળે છે ફિલ્મ નિર્માતા રવિન્દ્રે પોતાના લગ્ન ની એક તસવીર શેર સાથે લખ્યું હતું કે આ મંગળસૂત્ર એનું એક સપનું છે એની એક ઓળખ છે મેં જ્યારે એને પહેરાવ્યું ત્યારે એને સ્વીકારી લીધું સાથે.
ઘણી બધી તસવીરો પણ બંને એ એકબીજા સાથેની રોમેન્ટીક પળોને માણતી શેર કરી હતી જેમની અંગત જીવન ની તસ્વીરો પર ઘણા યુઝરો બંનેની જોડી પણ સવાલો કરીને ખુબ ટ્રોલ કરી રહ્યા છે આ બાબતે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ શેર કરવા વિનંતી.