Cli
104 વર્ષની ઉંમરમાં જેલમાં જ બનાવી ખતરનાક બોડી, જાણો ભારતીય બોડીબિલ્ડર ની કહાની...

104 વર્ષની ઉંમરમાં જેલમાં જ બનાવી ખતરનાક બોડી, જાણો ભારતીય બોડીબિલ્ડર ની કહાની…

Ajab-Gajab Breaking

આજના યુગમાં બોડી બિલ્ડર બનીને ઘણા યુવાનો સારા દેખાવવા માંગે છે સારી બોડી સાથે ફીટનેશ મોટાભાગના યુવાનોનું સ્વપ્ન હોય છે પરંતુ આજે આપને અમે એવા બોડી બિલ્ડર વિશે અમે જણાવવા માગીએ છીએ જેમને 104 વર્ષ સુધી પોતાની ફિટનેસ અને બોડીને બરકરાર રાખી છે સાથે ઘણા બધા પુરસ્કાર જીતવા છતાં પણ.

આર્થિક તંગી સાથે તેઓ લડતા આવ્યા હતા આવો આપને જણાવીએકે તે કોણ હતા ભારત દેશના સૌથી વૃદ્ધ બોડી બિલ્ડર ભારતના સૌથી વૃદ્ધ બોડી બિલ્ડર નું નામ હતું મનોહર એચં જેમનો જન્મ 17 માર્ચ 1912 ના રોજ ટીપેરાહ માં થયો હતો જે આજે બાંગ્લાદેશનો ભાગ છે મનોહર એચં એ પોતાના કેરિયરની શરૂઆત.

જાદુગર બીસી સારેકર સાથે એક સ્ટંટમેન તરીકે કરી હતી એમનો સ્ટેન્ડ એવા હતા કે લોકોને વિશ્વાસ આવતો ન હતો તે દાંતોની સાથે સ્ટીલના સળિયાઓને પણ વાળી દેતા હતા સાથે હજાર પન્નાઓના પુસ્તકો ને પણ એક ઝાટકે પોતાના હાથોથી ફાડી નાખતા હતા શારીરિક તાકાત હોવાના કારણે લોકો એમને પોકેટ.

હરક્યુલિસ કહીને સંબોધિત કરતા હતા 29 વર્ષની ઉંમરે બોડી બિલ્ડિંગ કરવાનું શરૂ કર્યું અને મિસ્ટર યુનીવર્સ પ્રતિયોગિતામાં માં વિજેતા બન્યા તેમણે 1951 1954 અને 1958 માં યોજાયેલ એશીયન પ્રતિયોગિતામાં ત્રણ સુર્વણ મેડલ પ્રાપ્ત કર્યા સાલ 2003માં તેમને પોતાની આખરી બોડી બિલ્ડીંગ પ્રતિયોગિતામાં ભાગ લીધો.

એ સમયે એમની ઉંમર 90 વર્ષ હતી સાલ 1942મા તે એરફોર્સ માં ભરતી થયા પણ પણ એમને એક બ્રિટીશ અધિકારી ને થપ્પડ મારવાને કારણે એમને જેલમાં ધકેલવામા આવ્યા હતા જેલમાં જેમને પોતાની મસ્ક્યુલર બોડી બનાવી અને સાલ 1950 માં તેમણે હર્ક્યુલીસ નામની પ્રતિયોગીતા ને જીતી લીધી તેને.

આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અને પિતાને હોસ્પિટલમાં દાખલ કરવાના કારણે તેમને આટલા મેડલો મેળવવા છતાં પણ રોડ પર નારિયેળ વેચવાનું કામ કર્યું હતું તેઓ આ વાતની જાણ કોઈને કરી ન હતી તેઓ હંમેશા શરાબ ધુમ્રપાનથી દૂર રહેતા હતા અને ઘરેલું ખોરાક ખાવાનું.

પસંદ કરતા હતા તેઓ મોર્ડન એક્સસાઇઝ થી દુર રહેતા હતા તેઓ એક જ સાથે એક હજાર પુશ અપ અને એક હજાર દંડ બેઠક લગાવતા હતા તેઓ 5 જુન 2016 ના રોજ દુનિયા છોડીને ચાલ્યા ગયા વાચક મિત્રો આપનો મનોહર એચં ના જીવન વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *