Cli

શુશાંતસિંહ રાજપૂત કેસ મામલે રિયા ચક્રવર્તી ફરીથી આવી NCB ની ભીંસમાં….

Bollywood/Entertainment Breaking

શુશાંતસિંહ રાજપૂત કેસ મામલે એક એવી ખબર સામે આવી છે જેને સાંભળીને તમારા પગ તળેથી જમીન સરકી જશે NCB એ રિયા અને એમના ભાઈ સૌબિક ચક્રવર્તી સામે સ્પેશિયલ કોર્ટમાં ડ્રાફ્ટ ચાર્જશીટ ફાઈલ કરી દીધીછે જે ડ્રાફ્ટમાં NCB એ રિયાને આરોપી બનાવતા કહ્યું છેકે તેઓ શુશાંત માટે સફેદ પાવડર.

ખરીદ્યા કરતી હતી NCB ના વકીલ અતુલ સરપંડેએ કહ્યું છેકે બધા આરોપીઓ ચાર્જશીટમાં આરોપ બતાવાયા છે એમણે આ ડ્રાફ્ટમાં ચાર્જશીટને ફાઈલ કરતા કહ્યું કે રિયા અને સૌબિક બંને ભાઈ બહેન સફેદ પાવડરનો ઉપયોગ કરતા હતા એમણે જ શુશાંત માટે સફેદ પાવડરની ખરીદી કરી હતી એમણે એ પણ.

કહ્યું કે કોર્ટ બધા આરોપીઓ પર આરોપ નક્કી કરવાની હતી પરંતુ તેના પહેલા જ આરોપીઓ એ ડિસ્ચાર્જ એપ્લિકેશ દાખલ કરી દીધી કોર્ટે હવે કહ્યું છેકે જ્યાં સુધી ડીસચાર્જ એપ્લિકેશન પર નિણર્ય ન આવે ત્યાં સુધી આરોપ નક્કી ન કરી શકાય હવે આ મામલાની સુનવણી 12 જુલાઈએ થશે શુશાંત કેસમાં રિયા એક મહિનો જેલમાં પણ વિતાવી ચુકી છે.

આ મામલે એમને સપ્ટેમ્બર 2020 માં ધરપક્ડ કરવામાં પણ આવી હતી અત્યારે આ મામલે NCB ના સમીર વાનખેડે તપાસ નથી કરી રહ્યા પરંતુ બીજા ઓફિસરે આ મામલે તપાસ કરી રહ્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *