બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પઠાણ નું રિલીઝ થયેલું સોંગ બેશરમ રંગને લઈને ખૂબ જ વિવાદમાં ફસાયા છે આ સોંગમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની પહેરીને કામુકતા ની હદો વટાવીને બોલ્ડ અને હોટ સીન શાહરુખ ખાન ની બાહોમાં આપી રહી છે.
જેમાં તેના પ્રાઇવેટ પાર્ટ પણ પ્રતિત થતા જોવા મળે છે આ સોંગનું વિવાદ એટલી હદે વધ્યો છે કે રસ્તા પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણના પૂતળા બનાવીને લોકો સળગાવી રહ્યા છે અને ફિલ્મને બોયકોટ કરી બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયા પર ફિલ્મ પઠાણ નો બહિષ્કાર જોરપુર થી ચાલી રહ્યો છે એ વચ્ચે બોલીવુડ.
ફિલ્મ અભિનેત્રી ચોપરા એ મીડિયા કોન્ફરન્સ કરી હતી અને આ સોંગ વિશે જણાવ્યું હતું કે ફિલ્મ પઠાણના મેકરો એ આ ફિલ્મને ટ્રેન્ડમાં લાવવા અને ચર્ચા સ્પદ બનાવવા માટે જાણી જોઈને દીપિકા પાદુકોણ ની બીકીની નો રંગ ભગવા કલરનો રાખ્યો છે અને હદ તો ત્યારે થાય છે કે સોંગનું નામ પણ બેશરમ રંગ રાખવામાં આવ્યું છે.
મતલબ એનો સાફ દેખાઈ આવે છે કે હિન્દુ ધર્મની આસ્થા લાગણીઓ ધાર્મિક સંવેદનાઓ સાથે ફિલ્મ મેકરો રમત રમી રહ્યા છે અને ભગવાન અંગને બેશરમ રંગ સાબિત કરવા માંગે છે પોતાની હલકી પબ્લિસિટી માટે તેઓ આટલી હદે ઉતરી આવ્યા છે કે ધાર્મિક સંવેદના ને ભડકાવી રહ્યા છે જો ભગવા રંગની જગ્યાએ લીલા.
રંગની બિકીની પહેરી હોય તો તમને ખબર છે કે તમારી શું હાલત થાય સર ધડથી અલગ કરી દેવામાં આવે છે પરંતુ ફિલ્મ મેકરોએ પોતાની ફિલ્મને ચર્ચામાં લાવવા માટે જાણી જોઈને ભગવા રંગની બિકીની રાખી છે અને સોંગ નું નામ પણ બેશરમ રંગ રાખવામાં આવ્યું છે
તમે નાચો કુદો ગમે તે કરો એનાથી હિન્દુ ધર્મને.
કોઈ આપત્તિ નથી કે અમને કોઈ આપત્તિ નથી પરંતુ ભગવાન રંગની બિકીની પહેરીને તમે એ દર્શાવ્યું છે ગીતનું નામ કે બેશરમ રંગ મતલબ તમારો શું છે તમારો મતલબ સાપ છે કે તમે હિન્દુ ધર્મની આસ્થાઓ સાથે મજાક બનાવી રહ્યા છો દીપિકા પાદુકોણને હું કહેવા માગું છું કે તું લીલા રંગની બિકીની પહેરીને નાચ અને ખુદ તારે જેવા સીન આપવા હોય તેવા આપ પરંતુ હિન્દુ ધર્મની લાગણીઓને દુભાવવાનું.
કામ બંધ કર આ ફિલ્મને બોયકોટ કરવી જોઈએ અને સેન્સર બોર્ડને પણ અપીલ છે કે આ ફિલ્મ ને રિજેક્ટ કરવામાં આવે સાથે વાંધાજનક દ્રશ્યો ને હટાવવામાં આવે જો એવું ના કરવામાં આવે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો ધર્મના ઠેકેદારો સંગઠનના વડીલો ભાઈઓને અપીલ છે કે આ ફિલ્મનો બહિષ્કાર કરીને ફિલ્મ મેકરોને મૂતોડ જવાબ જરૂર આપવો જોઈએ.