બૉલીવુડ એક્ટર સોનુ સુદથી જોડાયેલ અત્યારે એક મોટી ખબર આવી રહી છે ખબર સાંભળીને એમના ફેનનું દિલ તૂ!ટી જશે કો!રોના કાળથી મસીહા કહેવાતા સોનુ સુદ પર મોટી કાર્યવાહી થઈ છે એમને પંજાબ રાજ્યના આઇકોનથી હટાવી દેવામાં આવ્યા છે છેલ્લા વર્ષે સોનુ સુદનાં સારા કામ જોઈને ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ.
તેમને સ્ટેટ આઇકોન ઓફ પંજાબથી સન્માનિત કર્યા હતા પરંતુ હવે એજ ઈલેક્શન કમિશને સોનુ સુદથી આ પદ છીનવી લીધું છે તેને લઈને બોલીવુડમાં હલચલ તેજ થઈ ગઈ છે હકીકતમાં તેની પાછળ એક કારણ બતાવાઈ રહ્યું છે તેમાં એવું કે સોનુ સુદે પોતાની બહેનને રાજનીતિમાં ઉતારી દીધી છે.
પાછળના દિવસોમાં સોનુ સુદે દિલ્હીના અરવિંદ કેજરીવાલથી લઈને પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંહ અને સુપ્રીતસિંહથી મુલાકાત કરી હતી માનવામાં આવતું હતું કે સોનુ હવે રાજનીતિના મેદાનમાં ઉતરી શકે છે હવે કેટલાય લોકોનું કહેવું છેકે સોનુ રાજનીતિમાં આવવા માંગતા હતા એટલે કો1રોના કાળમાં લોકોને મદદ કરી હતી.
આરોપ તો એવો પણ લાગ્યો હતો જેઓ ટવીટરથી સોનુની મદદ માંગી હતી તેમણે પાછળથી એ અકાઉંટ ડીલીટ થઈ ગયા હતા ત્યારબાદ કહેવાય છેકે સોનુ સુદ જોડે મીડિયાએ એ લિસ્ટ માંગ્યું હતું પરંતુ સોનુએ નતું આપ્યું અત્યારે સોનુ સુદથી આ સન્માનથી હટાવી દેતા સોનુ સુદનાં ફેન નારાજ થઈ ગયા છે.