દુઃખ સાથે જણાવવું પડે છેકે ફિલ્મ નિર્માતા અને સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુનું નિધન થઈ ગયું છે તેઓ લાંબા સમયથી બીમાર હતા રમેશ બાબુનું નિધન એવા સમયમાં થયું જયારે મહેશ બાબુ કો!રોના પોઝિટિવ હતા 7 જન્યુઆરીએ મહેશ બાબુએ ખુદ પોઝિટિવ થયા તેની જાણકારી.
સોસીયલ મીડિયા સાથે આપી હતી મહેશ બાબુની જેમ રમેશ બાબુ પણ સાઉથ ઇન્ડ્રસ્ટ્રીઝનું મોટું નામ હતું 1974 અલ્લુરી સીતારામ રાજુથી એમણે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું તેના બાદ રમેશ બાબુએ કેટલીયે તમિલ ફિલ્મોમાં કામ કર્યું જેમાં તેમને અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી તેઓ નાનાભાઈ મહેશ બાબુ સાથે.
પણ કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે જણાવી દઈએ તેઓ રમેશ બાબુને ત્રણ બાળકો છે તેમનો જન્મ ચેન્નાઈમાં 1965માં થયો હતો તેઓ દુનિયા છોડીને ચાલ્યા જતા સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મિત્રો રમેશ બાબુના આત્માને શાંતે મળે એજ પ્રથાના બસ પોસ્ટમાં ઓમ શાંતિ લખવા વિનંતી.