2 કરોડની કારમાંથી બહાર નીકળેલ સ્વરા ભાસ્કર સીડીઓ પર ચડતા નીચે પડી ગઈ હકીકતમાં આજે સ્વરા ભાસ્કરની આવનાર ફિલ્મ જહાં ચાર યાર ફિલ્મનું ટ્રેલર લોન્ચ હતું આ મોકા પર ફિલ્મના બીજા એક્ટરની જેમ સ્વરા ભાસ્કર પણ પહોંચી હતી સ્વરા અહીં પોતાની લક્ઝ્યુરિસ કારમાંથી આવી હતી.
કારમાંથી ઉતરતા સમયે જ સ્વરા ખુબ ઉતાવળ માં હતી કાર આવીને ઉભી રહી અને પછી દરવાજો ખોલ્યો સ્વરાએ ઉતરતા સમયે જ પોતાની રંગબેરંગી ડ્રેસ સાંભળી અને તેના બાદ તેઓ સીડીઓ તરફ વધી રહી હતી ત્યારે ત્યાં હાજર રહેલ પાપરાઝીએ ફોટો આપવા માટે કહી દીધું એટલું કહેતા જ હજુ.
વાર ન થઈ અને સ્વરાની ડ્રેસ પોતાના પગમાં ફસાઈ ગઈ અને પછી તેઓ સીડીઓ પર લસપીને પડી ગઈ જેવા જ સ્વરા ઉઠી અને એમણે પાપરાજિ તરફ જોયું અને મોઢું બગાડ્યું અને કહ્યું હવે કંઈ તેના બાદ તેઓ ફ્ટાફટ અંદર ચાલી ગઈ તેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.