Cli
બ્લાઉઝ વગર અને ટાઈટ સાડી પહેરીને સોનાક્ષી સિંહા સ્ટેજ પર આવી, બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ ને રીઝવ્યો...

બ્લાઉઝ વગર અને ટાઈટ સાડી પહેરીને સોનાક્ષી સિંહા સ્ટેજ પર આવી, બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ ને રીઝવ્યો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહા દબંગ 3 ની એનાઉન્સમેન્ટ થી ખૂબ જ લાઈમ લાઈટ મા છવાઈ છે પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન ની સાથે ફિલ્મ દબંગ થી કરી સફળતા ના શિખરે પહોંચી એક થી એક હીટ ફિલ્મો આપનાર સોનાક્ષી સિંહા પોતાની પ્રોફેશનલ અને.

પર્સનલ લાઈફથી પણ ખુબ ચર્ચાઓમાં છે ગત વર્ષ નવેમ્બરમાં તેની ફિલ્મ ડબલ એક્સેલ રિલીઝ થઈ હતી જેમાં સોનાક્ષી સિંહા હુમા કુરેશી અને ઝહીર ઈકબાલ સાથે જોવા મળી હતી જે ફિલ્મ બાદ સોનાક્ષી સિંહા ને ખુલ્લેઆમ જાહેર ઈકબાલે આઇલવ યુ કહી પ્રેમનો એકરાર કર્યો સોનાક્ષી સિંહા એ પણ પોતાના ઝહીર ઈકબાલ સાથેના પ્રેમ સંબંધો ઓફિશિયલ.

રીતે જાહેર કરી દીધા સોનાક્ષી પ્રેમમા ગળાડુબ પોતાના બોયફ્રેન્ડ ઝહીર ને રીઝવવા બોલ્ડ અને હોટ લુક માં સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં બની રહે છે તાજેતરમાં સોનાક્ષી સિંહા અનોખા અંદાજ માં સામે આવી હતી તેનુ નવું લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું છે જેમાં સોનાક્ષી સિંહા ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે.

પરંતુ આ તસવીરોમાં નવાઈની વાત એ છે કે સોનાક્ષી સિંહા માત્ર સાડી પહેરીને સામે આવી હતી નીચે તેને કોઈ જ બ્લાઉઝ પહેર્યું નહોતું સાડી પણ એટલી પારદર્શક હતી કે તેમાં સોનાક્ષી સિંહા ના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો પ્રતિત થતા હતા પોતાના વાળ ને ખુલ્લા રાખીને લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠો ની મુસ્કાન સાથે.

તેને હજારો હૈયા ઘાયલ કર્યા હતા તેની બેક સાઈટ નો ઉભાર જોઈ ફેન્સ ના દિલની ધડકનો પલભર માટે રોકાઈ જવા પામી હતી તેની મદમસ્ત જવાની અને તેની માદક અદાઓ ચાહકો ના હૈયા ને ધ્રુજાવી રહી હતી તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *