બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ નું ફિલ્મ કેરિયર ખૂબ જ શાનદાર રહ્યું તેમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપો આ દરમિયાન તેમના ઘણા મિત્રો પણ રહ્યા અને દુશ્મનો પણ રહ્યા તેમના જીવનમાં ઘણા બધા કિસ્સાઓ આજે પણ યાદગાર છે સાલ 1988 માં સની દેઓલ અને અનિલ કપૂર પહેલીવાર.
ફિલ્મ રામ અવતારમાં જોવા મળ્યા અને આવનારા ફિલ્મ સમયમાં તેઓ ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા એ સમય હતો જ્યારે સનિ દેઓલ અને અનિલ કપૂર પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી રહ્યા હતા ઉભરતા સિતારા તરીકે તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યા હતા આ બંને કલાકારોની વધેલી લોકપ્રિયતા જોતા.
ફિલ્મ મેકર હોય તેમના ઘણી બધી ફિલ્મોમાં એક સાથે લાવવા પ્રયત્ન કર્યો અને બંનેએ સાથે ઘણી ફિલ્મો પણ કરી અને ફિલ્મો સુપરહિટ સાબિત થઈ હતી પરંતુ એક ફિલ્મની શૂટિંગ વખતે સની દેઓલ નો ગુસ્સો એવો જોવા મળ્યો હતો કે અનિલ કપૂર પણ ડરી ગયા હતા ફિલ્મ રામ અવતાર અને ફિલ્મ જોસીલે બન્ને ફીલ્મો એક વર્ષ ના અંતરમા જ રીલીઝ થઇ હતી.
ફિલ્મ જોસીલે ના પોસ્ટર માં અનીલ કપૂર શું નામ સૌથી ઉપર લખેલુ હતું આ પોસ્ટર જ્યારે સામે આવ્યું ત્યારે ખબર પડી કે આ પોસ્ટર અનિલ કપૂર ના ભાઈ બોની કપૂર એ બનાવ્યું હતું ફિલ્મ જોસીલે માં સની દેઓલ દમદાર અભિનયમાં જોવા મળ્યા હતા ત્યારે વાહવાહી અનિલ કપૂર લૂંટી રહ્યા હતા.
જે વાત થી સની દેઓલ નારાજ પણ થયા હતા અને આ જ મોટું કારણ હતું કે બંને વચ્ચે આવનારા સમયમાં વિખવાદ વધતા ગય આવનારા સમયમાં બંને રામ અવતાર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા જે ફિલ્મના શૂટિંગ દરમિયાન સની દેઓલને અનિલ કપૂરનું ગળું દબાવવાનું હતું આ સીન શુટ કરતી વખતે સની દેઓલ એટલા.
જોશમાં આવી ગયા હતા કે તેમને સાચે જ અનિલ કપૂરનું ગળું જોરથી દબાવી દીધું હતું બંનેને આ હાલત માં જોઈ સેટ પર અફરાતફરી મચી ગઇ ડાયરેક્ટર કટ કટ બોલતા રહ્યા પણ સની દેઓલ અનીલ કપૂર ને છોડતા નહોતા ફિલ્મ કાસ્ટ લોકો ભેગા થઈ ગયા અને બંનેને માંડ છુટા કર્યા ફિલ્મ શૂટિંગ સેટ પર અનિલ કપૂરે ત્યારબાદ હંગામો મચાવ્યો.
મિડીયા માં પણ એવી વાત ફેલાઈ ગઈ કે સની દેઓલે અનીલ કપૂર નું ગળું જાણી જોઈ પકડ્યું ત્યારબાદ તેઓ એ નક્કી કર્યું હતું કે બંને એક સાથે ફિલ્મોમાં ક્યારેય જોવા નહીં મળે પરંતુ રામકુમાર કોહલી બંનેને મનાવી અને ફિલ્મ ઈતંકામ માં સાથે લાવ્યા પરંતુ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ બંને વચ્ચે ટકરાવ જોવા મળ્યો અને શુટ દરમિયાન બંને.
એકબીજા ના કોલર પકડી સામે આવી ગયા ત્યારબાદ ફિલ્મ ના સેટ પર ધર્મેન્દ્ર આવ્યા હતા અને સની દેઓલને અનિલ કપૂર સાથે ફિલ્મ માં કામ કરવા માટે કાયમ માટે ના પાડી દીધી હતી ત્યારબાદ મીડિયા રિપોર્ટ અનુસાર 35 વર્ષોથી અનિલ કપૂર સાથે સની દેઓલ એક પણ ફિલ્મમાં જોવા મળ્યા નથી.