અમેરિકી ટીવી રિયાલિટી શોની એક્ટર કિમ કાર્દશિયન દુનિયાભરમાં સૌથી વધુ પોપ્યુલર છે તેના જબરજસ્ત ફિટનેસને લઈને તેને ઓળખવામાં આવે છે દુનિયાભરમાં મોટા પ્રમાણમાં તેને લોકો ફોલોવ કરે છે કિમને ફેશન આઇકોન માને છે હાલમાં જ કિમ કાર્દશિયન પેરિસ ફેશનવીકમાં સામેલ થવા પહોંચી.
તેને પેરિસની એક જગ્યામાં જોવા મળી તેની સાથે એમની પુત્રી નોર્થ વેસ્ટ સાથે અહીં પહોંચી હતી પેરિસમાં માં અને પુત્રીએ આઉટિંગ કરી હતી ત્યાંની કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે કિમ કાર્દશિયન પોતાના સટાઇલીસ આઉટફીટના કારણે જાણીતી છે પેરિસ ફેશનવીકમાં સામેલ થાય તે પહેલા જ એક્ટરે ટ્રોલ થવાનો વારો આવ્યો છે.
કિમ કાર્દશિયનની વાયરલ તસ્વીરમાં તમે જોઈ શકો છોકે તેણે નિયોન સ્ક્રીન ગ્રીન ટાઈટ સાથે ગ્રીન ટી પહેરી છે તેણીએ વાળને કલર કરાવ્યો છે પરંતુ અહીં કીમના લુકને લઈને યુઝરોએ ટ્રોલ કરી હતી કેટલાક યુઝરોએ નોર્થ વેસ્ટના સટાઈલ અને ડ્રેસ વિશે પ્રતિક્રિયા આપી મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.