ઉત્તર પ્રદેશના મેરઠ જીલ્લા માંથી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે અહીંયા લગ્નના બે દિવસ પહેલા જ એક દુલ્હન નું કરુણ મો!ત નીપજ્યું છે જે દુલ્હન ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલની ફરજ નિભાવતી હતી પરિવારજનોમાં ખુશી નો માહોલ હતો લગ્ન મંડપ સજાવવામાં આવ્યો હતો આ સમયે.
દુલ્હનને પીઠી ચોળવામાં આવી હતી અને બાથરૂમ માં નાહવા જતા દુલ્હન બાથરૂમ માંથી 45 મીનીટ સુધી બહારના આવતા પરિવારજનો એ બહારનું ખખડાવ્યું કોઈ પ્રત્યુતર ના મળતા બારનું તોડી દીધું તો બાથરૂમ માં દુલ્હન બેભાન અવસ્થામાં જોવા મળી હતી ત્યારબાદ ડોક્ટરને બોલાવતા.
ડોક્ટરે મહિલા કોન્સ્ટેબલને મૃ!ત જાહેર કરી હત સમગ્ર ઘટના અનુસાર સલધન વિસ્તારના અહેમદાબાદ ગામની રહેવાશી મુન્ની દેવી ની દિકરી ગીતા ઉત્તર પ્રદેશ પોલીસમાં મુજફર નગર માં મહીલા કોન્સ્ટેબલ માં નોકરી કરતી હતી અને 7 ફેબ્રુઆરીના રોજ ગીતાના લગ્ન હતાં આ સમયે રવિવારે.
પીઠી ચોળવાની વિધી બાદ ગીતા નહાવા માટે બાથરૂમ માં પહોચી હતી આ દરમિયાન તેનું મો!ત નિપજ્યું ગીતાના લગ્ન બુલંદ શહેર ના રહેવાશી સુમંત દેવથીયા સાથે યોજાવાની હતી જે પણ એક પોલીસ કોન્સ્ટેબલ માં ગાઝીયાબાદમા ફરજ બજાવે છે ગીતાની મો!તની ખબર સામે વાતા પોલીસે.
આ સમગ્ર ઘટના ની તપાસ હાથ ધરી હતી જેમાં પરિવારજનોનું જણાવવું એમ હતું કે ગેસ ગીઝર ના કારણે તેનું મૃ!ત્યુ થયું હસે પોલીસ તપાસમાં ગેસ ગીઝરમા કોઈ ખરાબી નહોતી આ મામલે ગીતા ના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.