યોયો હની સીંગ પછી હવેસિંગર રફ્તાર નું તૂટવાનું છે એકથી એક હિટ ગીતો ગાનારની પત્નીએ છૂટાછેડાની અરજી આપી દીધી છે હિન્દુસ્તાન ટાઇમ્સે સૂત્રોના હવાલે જણાવ્યું છેકે રફ્તાર અને કોમલે છૂટાછેડાની અરજી 2020 માં આપી દીધી હતી પરંતુ કો!રોનાના કારણે બધું કામ મોડું થઈ ગયું બંને 6 ઓક્ટોમ્બર 2022 ના.
છૂટાછેડા ના પેપર પર સહી[ કરશે રફ્તાર અને કોમલે 2016 માં લગ્ન કર્યા હતા છૂટાછેડાની આટલી મોટી વાતને રફ્તાર અને કોમલે દુનિયા વાળાથી છુપાવીને રાખી પરંતુ હજુ સુધી એ નથી જાણવા મળ્યું કે બંને વચ્ચે એવા શું વાંધા પડ્યા કે બંને એકબીજા ને છૂટાછેડા આપવા પર આવી ગયા રફ્તાર અને કોમલની.
લવસ્ટોરીની કહાની મિત્રોના કારણે થઈ હતી બંનેની મ્યુચલ ફ્રેન્ડે એમની ઓળખાણ કરાવી હતી તેના બાદ બંનેએ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું અને પછી 2016 માં લગ્ન કરી લીધા પછી લગ્નને લઈને કોમલ અને રફ્તાર બંને ખુબ જ ખુશ હતા લોકોને જોઈને કયારેય એવું ન લાગ્યું કે એમની વચ્ચે નફરત પેદા થઈ રહી છે હજુ તો.
વધું દિવસોની વાત નથી મહશુર સિંગર હની સિંગની પત્નીએ ઘરેલુ હિં!સાનો કેસ કરીને હની સિંગથી છુટાછેડા માંગી લીધા હતા હવે બીજા સિંગર રફ્તારનું ઘર પણ તૂટી રહ્યું છે રફ્તારના છૂટાછેડની ખબર એમના લાખો ફેન્સને નિરાશ કરી દેશે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો.