Cli

બાળપણમાં ફ્રિજમાં બેસીને મસ્તી કરતો હતો આ મશહૂર એક્ટર ઓળખી બતાવો કોણ છે આ એક્ટર…

Bollywood/Entertainment Life Style

સોસીયલ મીડિયામાં ઘણીવાર એવી તસ્વીર વાયરલ થઈ જાય છે ઘણીવર એમને ઓળખવા મુશ્કેલ બની જાય છે એવી જ એક તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં આ સ્ટારને ઓળખવામાં લોકોના પરસેવા છૂટી રહ્યા છે ખાસ વાત એ છેકે આ સ્ટાર ટૂંકા સમયમાં એટલો મોટો.

એક્ટર બની ગયો કે ત્રણે ખાન કરતા વધુ ચાર્જ લઈ રહ્યો છે હાલમાં એક વાયરલ થઈ રહેલ ફોટોમાં એક ક્યૂટ બાળક ફ્રિજમાં બેઠેલ બાળક એટલો મસ્તીખોર હતો તેઓ ફ્રિજમાં એવા અંદાજમાં બેઠેલ છેકે તેને જોઈને કોઈપણ આ ક્યૂટ બાળક પર પ્રેમ કરવાનું મન થાય મિત્રો શું તમે આ બાળકને ઓળખ્યું કે નહીં.

આ ક્યૂટ બાળકનો ફોટો સોસીયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કોઈ આ બાળકને ઓળખવાની કોશિશ કરી રહ્યું છેકે આખરે આ એક્ટર છે કોણ શું તમે ઓળખ્યો કે નહી મિત્રો તમેં હજુ સુધી આ ક્યૂટ બાળકને નથી ઓળખતી શક્યા તો તેની ઓળખાણ અમે તમને કરાવી દઈએ હકીકતમાં આ ફ્રિજમાં.

બેઠેલ માસુમ બાળક બીજું કોઈ નહીં પરંતુ વિકી કૌશલ છે વિકી કૌશલે ટૂંકા સમસ્યમાં એક એવું નામ બોલીવુડમાં બનાવ્યું છેકે આજે એમની સાથે કામ કરવા દરેક ઉતાવળા છે મિત્રો એ પણ જણાવી દઈએ વિકી કૌશલ હાલના સમયમાં ત્રણે ખાન બરાબર ચાર્જ લેછે અને અત્યારે એમની જોડે એકથી એક ફિલ્મો પેન્ડિંગમાં પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *