મિત્રો બહુ દુઃખ સાથે જણાવવું પડી રહ્યું છેકે 92 વર્ષીય લતા મંગેશકર કો!રોનના ઝપેટમાં આવી ગયા છે એમને સંક્રમણના બહુ લક્ષણ છે તેના કારણે એમને બ્રિજ કેન્ડી હોસ્પિટલ આઈસીયૂમા દાખલ કરવામાં આવ્યા છે 92 વર્ષના ગાયક લતા મંગેશકરને 2019માં ન્યુ!મોનિયા પણ થઈ ગયો હતો તેના કારણે એમને શ્વાસ.
લેવામાં થકીલ થઈ રહી હતી 28 દિવસ સુધી તેઓ હોઇસ્પીટ્લમાં રહ્યા હતા લતા મંગેશકરને કો!રોના પોઝિટિવ થયા બાદ હોસ્પિટલમાં દાખલ થયાની ખબર બાદ ચાહકોમાં દુવાઓ મંગાવાની શરૂ થઈ છે 92 વર્ષના લતા મંગેશકરને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ગયાછે આ દરમિયાન એમને 30 હજારથી વધુ ગીતો ગાયા છે.
સંગીત ક્ષેત્રે એમનું યોગદાન જોતા 2001માં એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા જયારે 1989માં સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ લતા દીદીને મળી ચૂક્યું છે કોકિલા કંઠથી જાણીતા લતા મંગેશકર કેટલાય એવોર્ડ જીતી ચુક્યા છે મિત્રો ભગવાનને દુવા કરીએ લતા દીદી જલ્દી ઠીક થઈને ઘરે આવી જાય.