બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાની એ પોતાના 5 વર્ષ ના લાંબા લવ ઇન રિલેશનશિપ બાદ 7 ફેબ્રુઆરી ના રોજ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રાજસ્થાન જેસલમેર સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા લગ્નની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી જેના પર ચાહકોએ.
બોલિવૂડ કપલને નવા લગ્નજીવન ની શુભેચ્છાઓ પાઠવી હતી લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા એ લગ્નની ભવ્ય પાર્ટી નુ પણ મુંબઈ માં આયોજન કર્યું હતું જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો સુપરસ્ટારો એવંમ સેલેબ્સ હાજર રહ્યાં હતાં એ વચ્ચે તાજેતરમાં સોશિયલ મીડિયા પર.
એક વીડિયો સામે આવી રહ્યો છે જેમાં કિયારા અડવાની ક્રિમ સોર્ટ આઉટફીટ માં ખુબ જ હોટ અને બોલ્ડ લુક માં અભિનેતા વિકી કૌશલ સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળે છે વિકી કૌશલ પણ કિયારા અડવાણી ને પોતાની બાહોમાં લઈને પોઝ આપતાં જોવા મળે છે બંને ખુબ ખુશ જોવા મળે છે.
આ વિડીઓ શેર કરીને ઘણા યુઝરો તાજેતરનો વિડીઓ જણાવી રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયા પર સામે આવેલ આ વિડીઓ આ વર્ષની શરૂઆતમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ગોવિંદા નામ હૈ મેરા ફિલ્મના પ્રમોશન સમય નો છે જે ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર હતા.
આ ફિલ્મ માં વિકી કૌશલ કિયારા અડવાણી અને ભુમી પેડનેકર ની શાનદાર લવ સ્ટોરી જોવા મળી હતી લવસ્ટોરી અને કોમેડી એક્સન થી ભરપુર આ ફિલ્મ ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી જે ફિલ્મના પ્રમોશન માટે એક ઇવેન્ટ માં વીકી કૌશલ અને કિયારા અડવાણી.
સાથે ભુમી પેડનેકર જોવવા મળી હતી જે દરમિયાન નો સામે આવેલો વિડીઓ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે વિકી કૌશલ અને કિયારાની જોડી ફિલ્મ ગોવિંદા નામ હૈ મેરા માં સુપરહીટ રહી હતી તો ફિલ્મ જુગ જુગ જીવો મા પણ વરુણ ધવન સાથે કિનારાની શાનદાર કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી હતી.