સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાના સફળ અભિને કેરિયર ની શરૂઆત કરનાર ચકી પાંડેની સુખ પુત્રી બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડે પોતાના હોટ અને બોલ્ડ લુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે અનન્યા પાંડે એ પતિ પત્ની ઔર વો ગહેરાઈયા જેવી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખૂબ જ નામના મેળવી.
સાલ 2022 માં આવેલી ફિલ્મ લાઈગર તેના માટે ખુબ નિષ્ફળ સાબીત થઈ ફિલ્મ ની સ્ટોરી દર્શકો ને પસંદ ના આવતા ફિલ્મ ફ્લોપ રહી હતી ત્યારબાદ અન્યયા પાંડે કોઈ ફિલ્મોમાં જોવા મળી નથી પરંતુ પોતાની અનોખી ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડ લુક થી સોસીયલ મિડીયા પર ખુબ જ હાઈલાઈટ રહે તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન ફોલોવર છે.
જે તેની હર અદાઓ પર ફિદા રહે છે તેની મદમસ્ત કાતીલાના અદાઓ પર પ્રેમ વરસાવતા રહે છે પોતાની અનોખી બોલ્ડ ડ્રેસિંગ સેન્સ થી ઘણી વાર અનન્યા પાંડે ટ્રોલ પણ થતી રહે છે તેના સમર્થનમાં ચકી પાંડે નું પણ નિવેદન સામે આવ્યું હતું કે તેને કપડા પહેરવાની તમામ છુટ મેં આપી છે તેને શું પહેરવું એ તે નક્કી કરે છે ટ્રોલરો નહીં.
અનન્યા પાંડે તાજેતરમાં મુંબઈ બાંદ્રા જીમ વર્કઆઉટ સમયે શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી બ્લેક બોડી કોર્ન ટીસર્ટ અને પ્રિન્ટેડ જીમ ટ્રેક પેન્ટ માં ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં અનન્યા પાંડે એ પોતાનુ આકર્ષક ફિગર ફોન્ટ કર્યું હતું તેની મદમસ્ત જવાની જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા બાંધેલા વાળ અને મેકઅપ વિના પણ અનન્યા પાંડે નો.
પ્રાકૃતિક નિખાર જોઈ ફેન્સ મદહોશ થયા હતા વિના મેકઅપ પણ તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના મદમસ્ત ભરાવદાર નિતંબો બ્રાલેસ ટોપમાં થી છલકાતા પ્રતિત થઈ રહ્યા હતા તેને માદક અદાઓ સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી તેની દિલકશ અદાઓ પર ફિદા થઈ ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.