પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ગયા દિવસોમાં લલિત મોદી સાથે અફેર ની વાત ને લઈ ખુબ ચર્ચામાં રહી હતી પહેલા તેની અને લલિત મોદી ની ફોટો સામે આવી હતી તેના બાદ બંને પ્રેમમાં હોવાની પણ વાતો સામે આવી પરંતુ છેલ્લે માત્ર બંને મિત્રો હતા એવી વાતોથી તેનો અંત આવ્યો.
તેના વચ્ચે શુસ્મિતા શેન હાલમાં ફરીથી હાઈલાઈટ થઈ છે કારણ કે એક્ટરે મોંઘીદાટ કરોડોની કિંમત ની ગાડી છોડાવી દીધી છે એક્ટર પોતાની જાતને ખુબ પ્રેમ કરે છે તેઓ પોતાની જાતને લક્ઝુરિયસ ગિફ્ટ્સ આપતી રહે છે તેના વચ્ચે એક્ટરે નવા વર્ષની શરૂઆત માં એક લક્ઝુરિયસ કાર ખરીદી છે.
તેની એ ખુશીની પળો સુષ્મિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. સુષ્મિતા સેને તેના લક્ઝુરિયસ કાર કલેક્શનમાં Mercedes AMG GLE 53 Coupe ખરીદી લીધી છે તેની કારો માં વધુ એક કાળા રંગની કાર નો ઉમેરો થયો છે આ કાર ખૂબ જ લક્ઝુરિયસ છે.
એક્ટરે કાર કેટલીક ફોટો શેર કરી છે જેમાં તેના ચહેરા પરની ખુશી ચોખ્ખી જોઈ શકાય છેફિલ્મી બીટ્સ નામની વેબસાઈટ ની રિપોર્ટ મુજબ સુષ્મિતા સેનની મર્સિડીઝ AMG GLE 53 Coupeની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે એક્ટર ને નવી ગાડી લાવવા પર શુભેછાઓ મળી રહી છે.