હાલમાં એક તરફ ભારતમાં સાંસદ ભવનમાં થયેલા હુમલા અંગે તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ પાકિસ્તાન થી પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં સામે આવેલી જાણકારી અનુસાર અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઝેર આપવાના કારણે હાલમાં દાઉદની તબિયત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વર્ષ ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોનો માસ્ટરમાઇન્ડ દાઉદ ના નામથી ભારતભરમાં આજે કોઈ અજાણ્યું નથી.મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં લગભગ ૨૫૦ જેટલા લોકોના જીવ ગયા હતા. જે બાદથી જ સરકાર તેને પકડવા મથી રહી છે. જો કે આ ગંભીર ગુના બાદ દાઉદ અનેક શહેરોમાં ભાગતો રહ્યો છે જેને કારણે સરકાર તેને પકડવામાં અસફળ રહી છે. જો કે હાલમાં આ જ દાઉદ ઈબ્રાહિમ ને અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેર આપીને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
હાલમાં સામે આવેલી માહિતી અનુસાર દાઉદ અબ્રાહીમ ને અજાણે વ્યક્તિ દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું જે બાદ તેને કડક સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યો છે. જો કે આ બાબતે હાલમાં સત્યની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પાકિસ્તાનની કોઈપણ ન્યુઝ ચેનલ દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી રહી નથી. હાલમાં પાકિસ્તાનમાં ઈન્ટરનેટ, ઈન્સ્ટાગ્રામ , ફેસબુક જેવી એપ બંધ કરવામાં આવતા દાઉદ અંગેની આ વાત વહેતી થઈ છે. જો કે પાકિસ્તાની પત્રકારોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા દાઉદ અંગેની માહિતી છુપાવવા માટે આ તમામ એપ હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.
જોકે પાકિસ્તાની પત્રકારો અંગે વાત કરીએ તો પત્રકારોમાં દાઉદને ઝેર આપતા પાછળ આઈએસઆઈનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. પરંતુ આ અંગે સત્ય હકીકત શું છે? શું ખરેખર દાઉદ ને ઝેર આપવામાં આવ્યું છે કે નહિ તે તમામ વાતો હાલમાં અફવાહ જ ગણી શકાય છે.
ભાગેડુ 1993 મુંબઈ બ્લા!સ્ટના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનના કરાચીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, ટીવી અહેવાલો અનુસાર. તેને ઝેર આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ મામલે સત્તાવાર પુષ્ટિ થવાની છે. અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદને હોસ્પિટલમાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે. જોકે અહેવાલો જણાવે છે કે વોન્ટેડ ડોન દાયકાઓથી પાકિસ્તાનમાં છે, ભારતના પાડોશીએ આવા દાવાઓને રદિયો આપ્યો હતો. 1993ના બોમ્બ ધડાકામાં 250 થી વધુ લોકોના મોત થયા અને હજારો લોકો ઘાયલ થયા.

NIA એ દાઉદના ચાર મુખ્ય સહયોગીઓની ધરપકડ કરવા તરફ દોરી જતા માહિતી માટે રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી હતી – શકીલ શેખ ઉર્ફે છોટા શકીલ માટે રૂ. 20 લાખ અને હાજી અનીસ ઉર્ફે અનીસ ઇબ્રાહિમ શેખ, જાવેદ પટેલ ઉર્ફે રૂ. 15 લાખ. જાવેદ ચિકના અને ઈબ્રાહિમ મુશ્તાક અબ્દુલ રઝાક મેમણ ઉર્ફે ટાઈગર મેમણ.