દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંન્ચે મોટા સફેદ પાવડર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસના જાણકારી મળી હતી કે શુભમ મલ્હોત્રા નામનો એક વ્યક્તિ હિમાચલથી મલાનાથી ઊંચી કોલેટી સફેદ પાવડર લાવીને દિલ્હી યુનિવર્સટી એરિયામાં સપ્લાય કરે છે 12 જુલાઈના રોજ પોલીસને જાણકારી મળી હતી કે શુભમ.
હિમાચલ પરદેશમાં હાજર છે અને પોતાની હોન્ડા એકોર્ડ ગાડી લઈને દિલ્હી સફેદ પાવડર લઈને આવવાનો છે તેના બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હીની સંધુ બોર્ડર પર મોટી ટિમ સાથે ટ્રેપ લગાવી અહીં શુભમની કાર આવતા દેખાઈ પરંતુ ભારે વરસાદના કારણે અને સુભમની ગાડી સ્પીડમાં હોવાથી તેને રોકી ન શકી.
પોલીસે સુભમની ગાડીનો પીછો કર્યો અને દિલ્હીના ગુપ્તા ચોકમાં શુભમને પકડી પાડયો શુભમની કારમાંથી શુભમ સાથે તેની ક્રા!ઇમ પાર્ટનર કીર્તિ પણ મળી આવી કારની તપાસ કરતા તેના મ્યુઝિક સિસ્ટમમાં લગભગ 1 કરોડની કિંમતનો સફેદ પાવડર મળી આવ્યો હતો પુછતાજમાં શુભમે જણાવ્યું કે તેઓ દિલ્હીમાં મોટો થયો છે.
તેનું કદ કાઠી અને સુંદર હોવાથી તેને મોડલિંગમાં કામ પણ મળી ગયું પરંતુ 2016 માં ખોટા લોકોના સંગના કારણે તેને સફેદ પાવડર લેવા માંગ્યો હતો અને પછી તેની ટેવ પડી ગઈ શુભમનો ખર્ચો વધી જતા એ યુનિવર્સટી સર્કલમાં અને પાર્ટીઓમાં સફેદ પાવડર સપ્લાય કરવા લાગ્યો તેની મિત્ર કીર્તિને પણ વધુ પૈસા કમાવાની લાલચ આપી આમાં જોડી હતી.