બોલીવુડ અભિનેત્રી મલાઈકા એરોરા આ દિવસોમાં ખૂબ જ લાઈમ લાઈટ માં રહે છે ક્યારેક તે અર્જુન કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળે છે તો ક્યારેક ઇવેન્ટમાં શાનદાર બોલ્ડ આઉટ ફીટમાં સ્પોટ થતી રહે છે આ દિવસોમાં પોતાના પરીવાર સાથે આ સુદંર હસીના સમય વિતાવતી જોવા મળે છે.
ગત રાત્રે મલાઈકા પોતાની ફેમિલી સાથે ડિનર કરવા પહોંચી હતી મલાઈકા સુંદર બોલ્ડ લુક મા સ્પોટ થઈ હતી 49 વર્ષ ની ઉંમરે પણ મલાઈકા નું મદમસ્ત ફિગર અને હોટ લુક ફેન્સ ને મદહોશ બનાવી નાખે છે મલાઈકા પોતાના મિત્રો અને ફેમિલી સાથે ડિનર પાર્ટીમાં પહોંચી હતી બ્લેક ડીપ નેક આઉટ ફીટમાં તેના મદમસ્ત ભરાવદાર નિતંબો.
તેના લુકને ખૂબ જ બોલ્ડ બનાવીને ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા શાનદાર હોટ અંદાજમાં મલાઈકાએ લાઇટ મેકઅપ અને ઓપન હેરમાં પોતાનું સુંદર લુક કમ્પલીટ કર્યું હતું આકર્ષક શાનદાર અંદાજમાં તેને જોતા પેપરાજી તેની તસવીરો લેવા ઉમટી પડ્યા હતા મલાઈકાએ માદક અદાઓ સાથે પેપરાજીને કાતીલાના અંદાજમા પોઝ આપ્યા હતા.
મલાઈકાઈની આ તસવીરો પર સોશિયલ મીડિયા યુઝરો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા થોડા સમય પહેલા મલાઈકા ની જુઠી પ્રેગ્નન્સી ની અફવાઓ ફેલાવવામાં આવી હતી ત્યાર બાદ મલાઈકા મિડીયા અને પેપરાજી થી દુર રહેતી હતી પરંતુ અફવાઓને ઇગ્નોર કરતા તેને બોલ્ડ લુક મા પોતાનુ મદમસ્ત ભરાવદાર ફિગર ફોન્ટ કરતા પોઝ આપ્યા હતા.