સીધું મોસેવાલા યુવા વર્ગના મનગમતા સિંગર બની ગયા હતા સોસીયલ મીડિયામાં એમની સારી એવી ફેન ફોલોવિંગ ધરાવતા હતા એશ આરામથી જીવતા સીધુ મોસેવાલા ની મહિનાની આવક 35 લાખ બતાવાતી હતી જેમની આવક પાછળ હાથ એમની ગાયિકીનો હતો મિત્રો આપણે આજે આ પોસ્ટ દ્વારા જણાવશુ.
સીધું એક ગીત માટે કેટલા પૈસા લેતા હતા વર્ષ 2017 માં રિલીઝ થયેલ સો હાઈથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં દમદાર શરૂઆત કરનાર સિંધુનું પૂરું નામ સુપદીપ સીંગ સીધું હતું 2018 માં સીધુંએ પોતાનું બીબી એક્સ વન આલ્મબ બહાર પાડ્યું હતું જેમાં એમના 13 ગીતો સામેલ હતા તેના બાદ એમણે અનેક હિટ ગીતો મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝમાં આપ્યા.
સીધું પોતાના દરેક ગીત ગાવાનો ચાર્જ 8 લાખ લેતા હતા જયારે વાત કરીએ એમના લાઈવ શોની તો એમના શો કોઈ ફેસ્ટિવલથી ઓછા નતા હોતા રિપોર્ટ મુજબ સીધુ પોતાના લાઈવ શો માટે 15 થી 20 લાખ ચાર્જ લેતા હતા ભારત સાથે સાથે વિદેશોમાં પણ સિંધુના ગીતોને લોકપ્રિયતા મળી હતી સીધું વિદેશમાં શો કરવાના 3 લાખ અમેરિકી ડોલર લેતા હતા.