ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી તુનીશા શર્માએ અલીબાબા દાસ્તાને કાબુલ ટીવી શોના સેટ પર કો એક્ટર શીઝાન મહોમ્મદ ખાન ના મેકઅપ રૂમમાં ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી હતી આજે તુનીશા શર્મા ની બોડી પોસ્ટ મોર્ટમ બાદ પરીવારને આપવા માં આવી છે અને આજે તુનીશા શર્મા નો.
અંતિમ સંસ્કાર કરવામાં આવશે એ વચ્ચે તુનીશા શર્મા નો બોયફ્રેન્ડ શીઝાન મહોમ્મદ ખાન જે પોલીસ કસ્ટડીમાં છે તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે શીઝાને તેમની જિંદગીમાં તુનિષા સિવાય બીજી કોઈ છોકરી છે તેના વિશે વાત કરી છે પોલીસે એ વાત જાણવાનો પ્રયત્ન કર્યો છે કે 24 ડિસેમ્બરના રોજ 3 વાગે.
એવી શું ઘટના બની હતી સવારે જે તુનીષા ખુશ હતી તેને અચાનક શા માટે ખુદ ખુશી કરી લિધી શિઝાન ખાન પોલીસને પોતાના સ્ટેટમેન્ટ માં ગોળ ગોળ ફેરવી રહ્યો છે પોલીસ સામે તે એક્ટીગ કરીને પોલીસને અલગ અલગ સ્ટેટમેન્ટ આપતા તેને પહેલા જણાવ્યું હતું કે ધર્મ અને ઉંમરમાં તફાવત.
હોવાથી તેને બ્રેક અપ કર્યું હતું અને શ્રધ્ધા વાલકર આઝતાબ મામલે જે દેશમાં હોબાળો થયો હતો તેનાથી ગરીબ ગયો હતો તો હાલ શિઝાન ખાન કાંઈ પણ પુછતાં માત્ર રડતો જોવા મળે છે લેડી ઓફીસર તેની પૂછપરછ કરી રહી છે અને તેને તુનીશા શર્મા ની અંતીમ યાત્રા માં જવાની પણ કોઈ ઇચ્છા જણાવી નથી તે માત્ર કાંઈ.
પણ પુછતાં રડતો જોવા મળે છે પોલીસને તુનીશા શર્મા ના ખુદખુશી પહેલા 20 મીનીટ અગાઉનો વિડીઓ હાથ લાગ્યો છે જેમાં તુનીશા શર્મા હસતી જોવા મળે છે આ 20 મીનીટ માં તે શિઝાન ખાન ના મેકઅપ રુમ મા કેવી રીતે પહોંચી અને ખુદખુશી કરી એ જાણવા પોલીસ સતત પુછપરછ કરી રહી છે.