Cli

રશ્મિકા મંદાના સહીત સાઉથની આ એક્ટર બાળપણમાં લાગતી હતી ખુબજ ક્યૂટ અને નટખટ…

Bollywood/Entertainment Breaking

અત્યારે સાઉથ ફિલ્મોનો પુરા ભારતમાં બોલબાલા છે સાઉથની ફિલ્મો અત્યારે બોક્સઓફિસમાં ધમાકેદાર કમાણી કરી રહ્યા છે સાઉથ હીરો સાથે સાથે સાઉથની એક્ટરનો જલવો પણ જોવા મળે છે પરંતુ આજે આ પોસ્ટ દ્વારા આપણે સાઉથની એક્ટર્સના બાળપણ ફોટો બતાવીશું કેટલીક એમની એવી તસ્વીર છે જેને.

જોઈને ઓળખી પણ નહીં શકો તમે આ લિસ્ટમાં સામંથા રૂથ પ્રભું કાજલ અગ્રવાલ તમન્ના ભાટિયા અને ત્રિશા સામેલ છે અત્યારે સાઉથની એક્ટર રશ્મિકા મંદાનાને કોણ નથી ઓળખતું તેને નેશનલ ક્રશનું ટેગ પણ આપેલ છે જેઓ બાળપણમાં ખુબજ ક્યૂટ લગતી હતી તેની અહીં તસ્વીર તમે ઉપર જોઈ શકો છો.

નાગા ચૈતન્ય સાથે છૂટાછેડાને લઈને ચર્ચામા રહેલ સામંથા પણ બાળપણમાં ક્યૂટ અને નટખટ લગતી હતી સાઉથની એક્ટર તમન્ના ભાટિયા પણ બાળપણમાં પ્યારી લગતી હતી પોતાની અદાઓથી ઘાયલ કરી દેતી અનુષ્કા શેટ્ટી બાળપણમાં કોઈ સ્ટારથી કમ નતી લાગતી સાઉથની સૌથી ક્યૂટ એક્ટરમાંથી એક હંસિકા મોટવાણી પણ બાળપણમાં ક્યૂટ લગતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *