ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે ગૃહમંત્રાલય તરફથી વિવેક અગ્નિહોત્રી Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે ગૃહમંત્રી અમિત શાહે આ મોટો ફેંશલો લીધો છે હકીકતમાં કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની સચ્ચાઈ બતાવ્યા બાદ.
વિવેક અગ્નિહોત્રી આ!તંકીઓના નિશાને આવી ગયા છે અમને ધ!મકીઓ મળી રહી છે ખાસ કરીને કાશ્મીરમાં જેહાદી માનસિકતા વાળા લોકો અને પાકિસ્તાની આ!તંકી વિવેકની આ ફિલ્મથી ચીડી બેઠાછે આ ફિલ્મના કારણે લોકોમાં એકતા આવી ગઈ છે લોકો હવે કહેવા લાગ્યા છેકે જે 5 લાખ કાશ્મીરી પંડિતોને.
ઘરેથી તગેડી મુકવામાં આવ્યા છે એજ પંડિતોને ત્યાં પાછા વસાવવાની કોશિશ કરશે કાશ્મીરી પંડિતો સાથે પુરા 32 વર્ષ બાદ પૂરો દેશ સાથે આવી ગયો છે અને એજ વાત આ!તંકીઓને પચી રહી નથી હવે આ!તંકી કોઈ પણ હાલે વિવેકથી બદલો લેવા માંગે છે ડીએનએના રિપોર્ટ મુજબ ભારતની ઈંટેલેજન્ટ એજન્સીઓને.
લગાતાર એવી ખબરો મળી રહી છેકે વિવેકના જીવને જોખમ હોઈ શકે છે એટલે ગૃમંત્રાલય તરફથી એ ફેંસલો લેવામાં આવ્યો છેકે વિવેકને Y કેટીગરીની સુરક્ષા આપવામાં આવશે તેમાં એમની સાથે હંમેશા 2 કમાંડો CRPF ના જવાન સાથે 8 પોલીસ હંમેશા હાજર રહેશે વિવેક હવે એમની સુરક્ષા વગર ક્યાંય નહીં જઈ શકે