Cli
પાણી માં નહાતી સમયે બોલ્ડ લુક બતાવી ને ફેન્સ ને ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ કર્યા, ફેન્સ ને અડધી રાત્રે ઉઠવા મજબૂર કર્યા...

પાણી માં નહાતી સમયે બોલ્ડ લુક બતાવી ને ફેન્સ ને ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ કર્યા, ફેન્સ ને અડધી રાત્રે ઉઠવા મજબૂર કર્યા…

Bollywood/Entertainment Breaking

શ્રીલંકાઈ ટોપ મોડલ જેકલીન ફર્નાન્ડીઝ ની ખુબસુરતી ના ફેન્સ હંમેશા વખાણ કરે છે જેકલીન માં કુદરતી સૌંદર્ય નો ખજાનો સમાયેલો છે ભારતીય કે વિદેશી દરેક પોષાક માં તે ખુબજ આકર્ષક અને સુદંર દેખાય છે અને લોકોનું ધ્યાન હંમેશા પોતાની તરફ ખેંચે છે 34 વર્ષ ની જેકલીન ફર્નાન્ડીઝ પોતાની સુંદરતા.

અને બોલ્ડ લુક થી ફેન્સ ને દિવાના બનાવે છે ફિલ્મ કીક અને રોય સાથે ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેકલીન ખુબ જ લોકપ્રિયતા મેળવી લાઈટમ લાઈટ રહે છે સાલ 2006 માં શ્રીલંકા ની મિસ યુનીવરસ રહેનાર જેકલીન ફર્નાન્ડીઝ શરુઆત થી બોલીવુડ.

અભિનેત્રી બનવાના સપના જોતી રહી જેકલીન ભારતમાં મોડેલ બનીને આવી હતી વોટ અને બોલ્ડ મોડેલિંગ થતી તે ખૂબ જ લોકપ્રિય બની ફિલ્મ અલાઉદ્દીન માં તેને ઓડીશન આપ્યું અને તેને આ ફિલ્મ મળતા તેને ફિલ્મ માં શાનદાર પ્રદર્શન થકી બેસ્ટ ડેબ્યુ નો એવોર્ડ પણ એનાયત થયો જેકલીન.

પોતાની બોલ્ડ અને હોટ તસ્વીરો થી ખૂબ જ લાઈટમ લાઈટ રહે છે તાજેતરમાં તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેમાં તે વેકેશન એન્જોય કરી રહી છે આ તસવીરો મા તે પાણીમાં મસ્તી કરતી જોવા મળે છે ખૂબ જ શાનદાર અંદાજમાં બ્લુ બ્રાલેટમાં તે પોતાના.

મદમસ્ત ભરાવદાર નિતંબોને ફોન્ટ કરીને હેન્સને મદહોશ બનાવી રહી છે ઓપન હેર લાઈટ મેકઅપ અને ચેહરાપોળના ગોગલ્સ ત્યાંના લોકોને ખૂબ જ શાનદાર બનાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ છે અને થેન્ક્સ મન મૂકીને આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *