આજે આપને અમે એવી દેશની સૌથી વધારે ખૂબસૂરત આઈએએસ અધિકારી વિશે જણાવીશું જેને લોકો બ્યુટી વિદ બ્રેન નામે પણ પણ ઓળખે છે જેમનું નામ છે સ્મિતા સભરવાલ જેમની સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોવિંગ છે સ્મિતા સભરવાલે ખુબ મહેનત થી આ મુકામ પ્રાપ્ત કર્યું છે અને આજે સમગ્ર દેશમાં તેમનુ નામ ચર્ચાઓ માં છે.
સ્મિતા સભરવાલ સાલ 2000 ની ટોપર રહી ચુકેલી છે અને તેમને સાલ 2000 માં ચોથા નંબરે પોતાનું ઉચ્ચ સ્થાન વર્ઓના અથાગ સર્ઘષ પરીશ્રમ થી મેળવ્યું છે તેમની પર્સનલ લાઇફની જો વાત કરીએ તો સ્મિતા સભરવાલ ભારતીય આર્મી રીટાર્યડ અધિકારી કર્નલ પીકે દાસ ની દિકરી છે તેમની માતાનુ નામ પુર્વી દાસ છે.
સ્મિતા સભરવાલે પોતાનો ધોરણ 9 સુધીનો અભ્યાસ હૈદરાબાદ માં કર્યો હતો તેમના પિતા આર્મીમાં હોવાના કારણે તેમને વારંવાર સ્કૂલો બદલાવી પડી હતી અને તેમણે અલગ અલગ જગ્યાએ રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો તેમને પહેલી વાર યુપીએસસી ની પરીક્ષા આપી પરંતુ તેમાં તે સફળ.
ના થઈ શકી પરિવારજનોને પ્રોત્સાહનથી તેને ફરીવાર પ્રયત્ન કર્યો અને તે તેમને સફળ સાબિત થઈ સ્મિતા સભરવાલ ઈમાનદાર ઓફિસર તરીકે સાબિત થઈ જ્યાં પણ તેમનું પોસ્ટિંગ થયું એ જગ્યાએ તેમની ખૂબ જ નામના થઈ અને તેમને પોતાના ઈમાનદારી અને નૈતિકતા પ્રામાણિકતા ના સ્વભાવ થી.
ખુબ લોકપ્રિયતા મેળવી પિતા આર્મી ઓફીસર હોવાના કારણે લોકો પ્રત્યે નો તેમનો સારો સ્વભાવ ઈમાનદારી અને દેશ પ્રત્યે ની ભાવનાઓ ના સંસ્કારોનુ સિચંન તેમને વારસામાં માં મળ્યું હતું તેના કારણે તે પણ પોતાના કોઈપણ જગ્યાએ પોસ્ટીગ દરમીયાન લાચં રીસ્વત જેવા દુષણો થી.
હંમેશા દુર રહે છે આજે સ્મિતા સભરવાલ ની ગણના એક ઈમાનદાર ઓફીસર માં જાય છે લોકો તેમના આ વલણના કારણે ખુબ ઈજ્જત આપે છે તેમના કાર્યકાળ માં તેમને ઘણા ગરીબ લોકોની સહાયતા કરીને છીનવાયેલી જમીનો નો હક પણ સુપરત કર્યો છે હંમેશા સારા કાર્યો થી તે લોકોના દિલમાં.
પોતાની ઉમદા છબી બનાવવામાં સાર્થક રહી છે સ્મિતા સભરવાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે પોતાના દરેક કાર્યોને તે સોશિયલ મીડિયા પર પણ અભિવ્યક્ત કરતી રહે છે લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે પોતાની સુંદરતા અને પોતાના કાર્યોથી તે ખૂબ જ મોટી ફેન ફોલોવિંગ કરાવે છે.