બોલીવુડ ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મિલીથી ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી છે ફિલ્મ તરફથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાનવી કપૂર આ દિવસોમાં અક્ષય કુમાર અને ટાઈગરસોપ સાથે પોતાની આવનારી.
ફિલ્મો બડે મિયા છોટે મિયા અને શૂટિંગ દરમિયાન ખૂબ જ વ્યસ્ત છે આવનારા વર્ષ 2023 માં અભિનેત્રી જાનવી કપૂર ઘણી બધી મોટી ફિલ્મોમાં જોવા મળશે જેમાં મિસ્ટર એન્ડ મિસિસ માહિતી તક્ત બોમ્બે ગર્લ ફિલ્મ અભિનેતા વરૂણ ધવન સાથેની આવનારી ફિલ્મ બવાલ અને રણભૂમિ જેવી ઘણી બધી.
ફિલ્મોમાં જાનવી કપૂર દમદાર અભિનય થકી આવી રહી છે એ વચ્ચે જાનવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો થકી સોશિયલ મીડિયા પર તે લાઈટમલાઈટ રહે છે તેની શાનદાર ડ્રેસીંગ સેન્સ અને આકર્ષક અંદાજ ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.
સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ મોટી ફેન ફોલોવિગં છે જે જાનવી કપૂર ના હર લુક પર પ્રેમ વરસાવતા રહે છે આ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી જાનવી કપૂર મુંબઈ એરપોર્ટ પર સુંદર અંદાજમાં સ્પોટ થઈ હતી જાનવી કપૂર બોડી કોર્ન ટ્રેકસૂટ પહેરેલું હતું લાઈટ મેકઅપ ઓપન હેર.
અને ચહેરા પરના ગોગલ્સ તેને ખૂબ જ ગ્લેમર અને આકર્ષક લુક આપી રહ્યા હતા ખુબ જ બોલ્ડ અંદાજમા તેને આ દરમિયાન પેપરાજી ને પોઝ આપ્યા હતા જાનવી કપૂર પોતાની ફિલ્મની ટીમ સાથે જોવા મળી હતી જાનવી કપુર ટ્રેક શુટ માં પણ ખુબ જ સુંદર અને હોટ લાગી રહી હતી.
શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તેનુ મદમસ્ત યૌવન ગરમીનો અહેસાસ કરાવી રહ્યું હતું જાનવી કપૂર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જાનવી કપૂર ની આ કાતીલાના અદાઓ પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મિત્રો આપનો જાનવી કપૂરના આ લુક પર શું અભિપ્રાય છે