આનાથી વધારે શરમજનક બાબત કોઈ ન હોઈ શકે રણબીર કપૂરથી આવી ઉમ્મીદ કોઈએ કરી નહોતી પરંતુ આ ઘટનાએ રણબીર કપૂરનો ચહેરો બેનકાબ કરી દીધો છે સાઉદી અરબ માં થયેલા રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર પણ સામેલ થયા હતા આ ઇવેન્ટમાં તેમને વેરાઈટી.
ઈન્ટરનેશનલ વેન કાર્ડ નો તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ દરમિયાન રણબીર કપૂરે પાકિસ્તાન ની બ્લોકબસ્ટર ફિલ્મ ધ લિજન્ટ ઓફ મૌલા જટ ના ખુબ વખાણ કર્યા એ દરમિયાન રણબીર કપૂર અને પાકિસ્તાની ફિલ્મ મેકરે એક સવાલ કર્યો હતો આ સવાલ એ હતો કે જો કોઈ પાકિસ્તાની પ્રોડક્શન કોઈ ફિલ્મ બનાવે.
જે કોઈ સાઉદી અરેબિયા જેવા ત્રીજા દેશ માં સેટ થાય તો રણબીર કપૂર એમાં કામ કરવા તૈયાર થાય ખરા હિન્દુસ્તાન ટાઇમ્સ ના રિપોર્ટ અનુસાર રણબીર કપૂરે આ બાબતે જવાબ આપ્યો કે જી હા સર મને લાગે છે કે કલાકારો માટે કોઈ સરહદ હોતી નથી ખાન કલા માટે પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ને ધ લિજન્ટ મૌલા જટ ની.
ખુબ ખુબ શુભેચ્છાઓ છેલ્લા ઘણા વર્ષો માં મારા જોવા મા સૌથી હીટ ફિલ્મ માં આ એક સામેલ છે બિલકુલ હું પાકિસ્તાન ની ફિલ્મ માં અભિનય કરવા માંગીસ જોકે રણબીર કપૂર પાસે કોઈએ આવી આશા નહોતી રાખી કે રણબીર કપુર પાકિસ્તાન વિશે આટલા ગુણગાન ગાસે રણબીર કપૂર એ.
ભૂલી ગયા છે કે ભારતમાં પાકિસ્તાની કલાકારો પર કામ કરવાના પ્રતિબંધ લાદવામાં આવ્યા છે પાકિસ્તાની કલાકાર ભારતની કોઈપણ ફિલ્મોમાં કામ કરી શકતા નથી આ પ્રતિબંધો ત્યારે લગાડવામાં આવ્યા હતા જ્યારે પુલવામાં એટેક માં ભારતના 48 સૈનીકો શહીદ થયા હતા પાકિસ્તાની કલાકારો આ હરકત પર મૌન રહ્યા હતા હતા.
સોશિયલ મીડિયા સહીત ટીવી ચેનલો માં બફાટ કરી ભારતની નિંદા કરતા હતા પાકીસ્તાની કલાકારો નેતાઓ અવારનવાર ભારત વિશે મનફાવે એમ બોલતાં હોય છે એ વચ્ચે રણબીર કપૂર નો પાકિસ્તાની ફિલ્મો માં કામ કરવાનો કિડો જોઈને ભારતના ઘણા લોકો રણબીર કપૂર ને ટ્રોલ કરીને તેનો બોયકોટ કરી રહ્યા છે.