Cli
જે પત્નીના કારણે માં બાપ છોડ્યા, તેના નામે કંપની ચાલુ કરી, તેણે જ પ્રેમી સાથે રહી દગો આપ્યો, રડાવી દે તેવું ચીઠ્ઠીમાં લખી દુનિયા છોડી...

જે પત્નીના કારણે માં બાપ છોડ્યા, તેના નામે કંપની ચાલુ કરી, તેણે જ પ્રેમી સાથે રહી દગો આપ્યો, રડાવી દે તેવું ચીઠ્ઠીમાં લખી દુનિયા છોડી…

Breaking

મેં રેખાને ખૂબ જ પ્રેમ કર્યો પરંતુ તેને મને ક્યારેય ના કર્યો તેના માટે માં બાપ છોડ્યા કંપની શરુ કરી તેના નામે છતાં પણ પોતાના પ્રેમી સાથે મળી મને બરબાદ કર્યો હું જાઉં છું આ દુનીયા થી હવે મારી આત્મા ને ક્દાચ શાંતિ નહીં મળે છતાં રેખા હું મરીને પણ તને પ્રેમ કરીશ આ શબ્દો છે પોલીસને મળી આવેલા મૃતદેહ પાસે ની ચિઠ્ઠી માં લખાયેલા.

અમદાવાદના ના બિઝનેસમેન કુલદીપ શર્માના સમગ્ર ઘટના અનુસાર વડોદરાના મકરપુરાના રહેવાશી લગ્ન બાદ અમદાવાદમાં બિઝનેસ માટે રહેતા બિઝનેસ કુલદીપ શર્માએ વડોદરા માં આવી ઝે!રી દવા પીને ખુદખુશી કરી લીધી હતી જેની પાસેથી 12 પાના ની ખુદખુશી ની ચિઠ્ઠી મળી આવી હતી RK એન્ટરપ્રાઇઝના લેટરહેડ પર લખી હતી.

અને જે RK કંપનીનુ નામ હતું તે કુલદીપે પોતાની પત્નીના નામ રેખા પર રાખેલું હતું રેખાનો R અને કુલદીપનો K એમ RK એન્ટરપ્રાઇઝથી તેને પોતાની કંપની બનાવી હતી તેને પોતાની પત્નીના નામે આ કંપની શરૂ કરી અને તેના જ દગાને કારણે પતિ કુલદીપ શર્માએ ખુદખુશી કરી લીધી કુલદીપ શર્મા એ પોતાના મો!ત પાછડ જવાબદાર વ્યક્તિ ના નામ પોતાની ચિઠ્ઠી માં લખ્યા હતા.

જેમાં પોતાના મો!ત માટે જવાબદાર 8 વ્યક્તિનાં નામ લખ્યા હતા તેણે લખ્યું હતું કે દિલીપ લધુભાઇ ભરવાડે કાળિયાપુરા અને હિતેશભાઈ એ મારી પાસેથી 22 લાખનું બિલ્ડિંગ મટીરિયલ 21 દિવસની ક્રેડિટ પર લીધું હતું પણ ઘણા સમય બાદ પણ દિલીપ ભરવાડે મને રૂપિયા આપ્યા નથી તેના કારણે મારે રૂપિયાની જરૂરિયાત પડતાં મેં અમૂલ ગેમરભાઇ દેસાઇ અને.

જીગર મહાદેવભાઇ રબારી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જે લોકોને હું દર અઠવાડિયાનુ 10 ટકા લેખે વ્યાજ ચૂકવતો હતો મૂડી કરતાં પણ વધારે પૈસા આપવા છતાં પણ અમૂલ અને જીગર વધારે રુપિયા ની માગંણી કરતા અને મારી પાસે એગ્રીમેન્ટ બનાવીને જબરદસ્તીથી મારી સહી કરાવી લીધી હતી તેમજ અમિતકાકા મને અવારનવાર.

ધ!મકી આપતા હતા કુલદીપ શર્મા એ પોતાની નોટ માં આગળ લખતા જણાવ્યું હતું કે મારા માતા પિતા મને અમદાવાદ રહેવા જવાની ના પાડતા હતા એ છતાં મારી પત્ની રેખા ના કહેવાથી ગયો પાછડ થી મને ખબર પડી કે મારી પત્ની રેખાનો બોયફ્રેન્ડ ગૌરવ અમદાવાદ રહેતો હતો રેખા મારાથી.

છાની ગૌરવ સાથે શારીરિક સંબંધ બનાવવા તેના ઘેર જતી એ છતાં મેં બધું ભુલી એને માફ કરી હતી એ છતાં પણ ગૌરવે રેખા સાથે મળીને મને દગો આપ્યો બરબાદ કરી નાખ્યો મારું સારું નરેન્દ્ર શર્મા મારી પાસે જ્યાં સુધી રૂપિયા હતા ત્યાં સુધી રહ્યો અને પછી તે મારાથી દૂર થઈને મને મા!રી નાખવાની.

ધ મકીઓ મારા માતા પિતાની હાજરીમાં પણ આપવા લાગ્યો તેને પોતાની ચિઠ્ઠીમાં એ પણ ઉલ્લેખ કર્યો કે મારી પત્નીએ એ લોકોની સાથે મળીને મને બરબાદ કરી છોડી ચાલી ગઈ હું ટુટી ગયો તેને પોતાના માતાપિતાની વાત ના માનવાનું દુઃખ વ્યક્ત કરતા બધાની માફી માગંતા જણાવ્યું કે રેખાએ ભલે મને દગો આપ્યો.

હું મ!રીને પણ એને પ્રેમ કરતો રહીશ મારી આત્મા ને શાંતિ કદાચ ના મળે પણ મારો પ્રેમ રેખા માટે સાચો હતો તેના સમજી શકી હું આ દુનીયા થી દુર જાઉં છું કુલદિપ શર્મા ના અંતીમ શબ્દ આ હતા પોલીસ આ મામલે સમગ્ર તપાસ હાથ ધરી રહી છે પરમાત્મા નેક દિલ કુલદીપ શર્મા ની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *