બોલીવુડને લઈને અત્યારે લોકોમાં કેટલી નફરતછે એ વાત તો કોઈથી છુપી નથી ગયા 2 વર્ષથી ફેલાયેલ બોલીવુડમાં સગાંવાદને લઈને લોકો ગુસ્સો નીકાળી રહ્યા છે લોકોનું કહેવું છેકે સ્ટારકિડ્સ ના કારણે બહારથી નવા આવતા લોકોને કામ નથી મળી શકતું લોકોની આ નફરત ઓછી થવાના બદલે દિવસે દિવસે વધી રહી છે.
પરંતુ આ નારાજગી સામે શક્તિકપૂર દીવાલ બનીને ઉભા રહી ગયા છે શક્તિકપૂરે અનન્યા પાંડે અને શ્રદ્ધા કપૂરની ખુબ પ્રસંસા કરી છે શક્તિ કપૂરે કહ્યું છેકે શ્રદ્ધા અને અનન્યાને લોકપ્રિયતા એમની ખુબ મહેનતને લઈને મળી છે હાલમાં ઈ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં શક્તિ કપૂરે કહ્યું હકીકતમાં અમારી પુત્રીઓ.
અનન્યા અને શ્રદ્ધા ખુબ મહેનત અને સંઘર્ષના કારણે અત્યારે ઈન્ડસ્ટ્રીઝમાં લોકપ્રિય થઈ છે તેઓ એટલે લોકપ્રિય નથી કે તેઓ ચકી પાંડે અને શક્તિ કપૂરની પુત્રી છે પરંતુ તેના માટે એમને ખુબ મહેનત કરી છે રેમો મારી બાજુમાં બેઠા છે અને એમને ખબર છેકે ફિલ્મ એબીસિડી કરવી કોઈ માટે આસાન ન હતી.
પરંતુ મારી પુત્રી શ્રદ્ધાએ તેને કરી બતાવી મને યાદ છેકે તેઓ પોતાના પગમાં વાગેલ અને લથડતી ઘરે પછી ફરતી હતી કેટલાય કલાકો રિહર્સલ કર્યા બાદ તેની પ્રથમ દર્દ થતું હતું તો સ્વાભાવિક છે તેણે પોતાની ફિલ્મો માટે ખુબ મહેનત કરી છે એટલે તેણે સ્ટારડમ અને સન્માન મેળવ્યું છે પરંતુ મિત્રો જોવા જઈએ તો શ્રદ્ધા કપૂર અને અનન્યાનું કરિયર અત્યર સુધી ઠીકઠાક રહ્યું છે.