Cli
દેશભક્તિથી ભરપૂર સની દેઓલની ફિલ્મ ગદરનો ભાગ 2 ને લઈને આવી મોટી ખબર, આ તારીખે દેશભરમાં ધૂમ મચાવશે અને...

દેશભક્તિથી ભરપૂર સની દેઓલની ફિલ્મ ગદરનો ભાગ 2 ને લઈને આવી મોટી ખબર, આ તારીખે દેશભરમાં ધૂમ મચાવશે અને…

Bollywood/Entertainment Breaking

દેશભકિત થી ભરપુર ગદર એક પ્રેમકથા પહેલી ફિલ્મ ભારત પાકિસ્તાન ના વિભાજન વખતે ની બે પ્રેમી યુગલ વચ્ચે નો દેશના સિમાડા ને પણ ના રોકી શકતો પ્રેમ અને ભારતીય યુવાનનો પાકીસ્તાની ફોજ સામે એકલા હાથે મુકાબલો સાથે ભારતમાતા કી જય ના પાકિસ્તાન ના નારા સાથે બાપ બાપ હોતાહૈ ના.

દમદાર ડાયલોગ સાથે સની દેઓલ જ્યારે ફિલ્મના પડદે ઉતર્યા ત્યારે લોકોએ ખુબ પ્રેમ આવકાર આપી એ જમાનામાં આ ફિલ્મની આવક ને ૧૦૦ કરોડ થી પાર વટાવી દીધી એ સમય હરીફ ફિલ્મ આમીર ખાન ની લગાન પણ ટક્કર ઝીલી નહોતી શકી એટલો દર્શકો નો પ્રતિસાદ ગદર એક પ્રેમ કથા ને મળ્યો.

આ ફીલ્મ પર લોકોનો અવિરવત પ્રેમ જોઈ આ ફીલ્મના કર્તા હર્તા અનિલ શર્માએ ગદર એક પ્રેમકથા ની ભવ્ય સફળતા જોઈ વર્ષો બાદ આ ફીલ્મની સિક્વલ બનાવવાનો સંકલ્પ કર્યો ગદર ૨ નુ શુટિંગ ઘણા સમય થી ચાલી રહ્યું છે ત્યારે ચાહકો ખુબ આતુરતા થી ફીલ્મની રાહ જોઈ રહ્યા છે તેના વચ્ચે આ ફીલ્મ ની અભિનેત્રી અમિષા પટેલ અચાનક.

લોકોની વચ્ચે જાહેર મંચ પર આ ફિલ્મ વિશે કહે છે તારા સિહં પણ આવશે શકિના પણ આવશે અને હીટ સોગં પણ નવા અંદાજે આવશે આ ફીલ્મ ટુંકં સમય માં રજુ થાસે એમને 2023 ના પ્રારંભમા રજુ થાય એવી સભાવંના વ્યક્ત કરી છે જોવા જાઈએ તો આ ફીલ્મ દેશભક્તિ થી આધારિત છે એટલે આ ફિલ્મ 26 મી જાન્યુઆરી 2023 ના રોજ કદાચીત.

રજુ થાય સુત્રો અનુસાર સની દેઓલ ની પીઠ પર વાગતા તેઓ અમેરીકા માં સારવાર હેઠળ હતા જેઓ હાલ પરત થઇ આને શુટીંગ ના આખરી પડાવ પર શુટ કરી રહ્યા છે ગદર 2ની પુરી ટીમ હાલ ફીલ્મ ને જલ્દી રજુ કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે આગામી સમયે આ ફિલ્મ સુપરહિટ જાસે એવી પુર્વ ગદર એક પ્રેમકથા ને જોતા લાગે છે આપનો શું અભિપ્રાય છે એ જરુર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *