અમીરી દેખાડતા ઘણા લોકોને બોલીવુડ અભિનેતા શૈફ અલી ખાન એ પહેલીવાર પોતાના પટૌતી મહેલની ઝલક દેખાડી છે શૈફ અલી ખાને પોતાના મહેલના એક એક ખુણાને દેખાડ્યો છે બોલીવુડમાં અમીરી દેખાડવી કોઈ નવી બાબત નથી અભિનેતાઓ ગાડી બંગલાઓ અમીરી ને શાન સોકત થી દેખાડે છે પરંતુ જ્યારે વાત.
અસલી રાજાની થાય છે ત્યારે નામ આવે છે નવાબ સૈફ અલી ખાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં જેટલી શાન અને સોકતથી શૈફ અલી ખાન રહે છે તેની બરાબરી કોઈ નથી કરી શકતું પટૌતી પેલેસ મહેલમાં 150 રુમ આવેલા છે તેમના પેલેસમાં દિવાલો પર તેમના પુર્વજો ની તસ્વીરો લગાડેલી છે જે ત્યાંના નવાબ હતા.
ગાર્ડન એરીયા માં સ્વિમિંગ પૂલ પણ આવેલો છે મહેલમાં એક લાઈબ્રેરી નો પણ સમાવેશ છે પટૌતી પરીવારનો ઈતીહાસ સદીઓ પહેલાં નો છે પરંતુ આ મહેલ બન્યા ને 86 વર્ષ થયાં છે પટૌતી પેલેસ ને સાલ 1935 માં આઠમા નવાબ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન ઈફ્તકાર અલી હુશેન સીદ્દીકી એ બનાવ્યો હતો જેતે રોબર્ટ ટલે બનાવ્યો હતો.
જેને દિલ્હી ના કનૌડ પ્લેસ ની ડીઝાઈન તૈયાર કરી હતી ઈફ્તકાર અલી હુશેન સીદ્દીકી ના નિધન બાદ એમના પુત્ર મનશુર અલી ખાન અને એમની પત્ની શર્મીલા ટૈગોર ને સોંપી દેવામાં આવ્યો હતો હવે એના માલિક શૈફ અલિખાન છે બોલિવૂડ નહીં પણ હોલિવૂડ માં પણ આવો આલીશાન પેલેસ કોઈની પાસે નથી