બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં સવાયા છે આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે ફિલ્મ પઠાન દર્શકો શાંતિપૂર્વક થિયેટરમાં જોઈ શકે એ માટે શાહરુખ ખાન સામે આવ્યા છે અને તેમને કડક વલણ અપનાવ્યું છે.
પોતાના દર્શકો અને તેઓ પ્રોટેક્શન આપવામાં આવે છે પોતાના ચાહકોને એને પોતાના દર્શકોને કેવી રીતે તે સુરક્ષા આપી શકશે અને કેવી રીતે તે ફિલ્મ પઠાણને શાંતિપૂર્વક જોઈ શકે એ વિશે શાહરુખખાને પોતે જણાવ્યું છે થોડા સમય પહેલા ગોહાટી થી એક વિડીઓ સામે આવ્યો હતો જેમાં બજરંગ દળ ના કેટલાક લોકોએ.
થીયટરો માં પઠાન ફિલ્મ ના પોસ્ટર ને સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો આ વિડીઓ જોઈ ઘણા લોકો ડરી ગયા હતા ઘણા લોકોમાં ડરનો માહોલ પેદા થઈ શકે જો તેઓ ફિલ્મ પઠાન જોવા જાય અને આ પ્રકારનો માહોલ સર્જાય તો એવામાં બોલીવુડ અભિનેતા શાહરુખ ખાને આશામ ના મુખ્યમંત્રી ને કોલ કર્યો.
અને શાહરૂખખાને તેમને વિનંતી કરી છે કે 25 જાન્યુઆરીના રોજ અમારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે કોઈ પણ એવી સ્થિતિના સર્જાય કે દર્શકોને કોઈ તકલીફ પહોંચી શકે તેના માટે પોલીસ પ્રોટેક્શન ની માંગણી તેમના રાજ્યમાં કરી છે આ વિશે આશામ મુખ્યમંત્રી પોતે મિડીયા માં આવી જણાવ્યું છે કે શાહરુખ ખાને.
રાત્રે 2 વાગ્યે મને કોલ કરીને વિનંતી કરી છે મેં તેમને ખાતરી આપી છે કે જે પણ દર્શકો ફિલ્મ પઠાણને થિયેટરમાં જોવા આવશે તેમની સુરક્ષા અમે આપીશું તેમને કોઈ પણ પ્રકારની તકલીફો નહીં પહોંચે શાહરુખ ખાન કોઈપણ પોકે પોતાની ફિલ્મ પઠાણને બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત કરવા માંગે છે કારણ કે તેઓ પોતાની સત્તાવન વર્ષની.
ઉંમરે હવે બોક્સ ઓફિસ પર એક એક્શન અભિનેતા તરીકે ઉભરવા માંગે છે છેલ્લા પાંચ વર્ષોથી તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી નથી એ વચ્ચે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પઠાણ માટે તેઓ દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે અને પોલીસ પ્રોટેક્શન ની માંગ કરશે એવું મીડિયા રિપોર્ટ પરથી સામે આવી રહ્યું છે.