મિત્રો આપડે બધા જાણીયે છીએ કે સહદેવનું ગીત બચપન કા પ્યાર બહુજ જોરદાર હતું અને સારી રીતે ફેમસ થયું છે અને આ ગીત એટલું બધું લોકપ્રિય થયું કે આખા દેશે એનું ગીત સાંભળ્યું છેવટે જયારે બાદશાહે આ ગીત જોયું હતું ત્યારે એ પણ એના પર ફિદા થઇ ગયો હતો અને છેવટે નિર્ણય લઇ લીધો કે આ ગીતમાં થોડો મોડિફિકેશન કરી જરૂરથી લોન્ચ કરવું જોઈએ અને તેણે કર્યું પણ ખરું તમે આજે જોઈ શકો છો કે આ ગીતે કેવી ધૂમ મચાવી છે અને આ ગીતની પોપ્યુલારિટી જોઈ આજે આખો દેશ એના વખાણ કરે છે.
જેમ સહદેવે પેલા આ ગીત મોબાઈલમાં રેકોર્ડ કરીને ગાયું હતું એમજ તેનું બીજું એક નવું ગીત પણ આવી રીતે તેના એક મિત્રએ મોબાઈલ માં રેકોર્ડ કરીને ગાયું છે આને આગીતને તમે જાતે યુટુબ પર જઈને જોઈ શકો છો આ ગીત એટલું બધું લોકોને પસંદ આવ્યું છે કે ન પૂછો વાત માત્ર ૧ ક જ અઠવાડિયામાં આ ગીતને ૩ મિલિયન કરતા પણ વધારે લોકોએ જોયું છે હવે તમે વિચારો આજે આ આધુનિક દુનિયામાં ગણા મોટા મોટા સ્ટારોની મૂવીના ટ્રેલર પણ ૩ મિલિયન સુધી પહોંચવા માટે ગણી વાર ફાંફા પડે છે જયારે આ સામાન્ય છોકરાનું ગીત સામાન્ય યૂટ્યૂબ ચેનલ પર મુકવા છતાં આટલી બધી જોરદાર રીતે વાયરલ થયું છે અને લોકો તરફથી તેને ગણીજ પ્રશંશા મળી રહી છે.
હવે અમે તમને એક વાત ની આજીજી કરવા માંગીએ છીએ કે તમે જાતેજ આ ગીતને જોઈલો અને જાતેજ નિર્ણય લો કે આ ગીત વિષે તમારૂ શું કહેવું છે અને એના વિષે તમે શું કહેવા માંગો છો અમને જરૂરથી જણાવી શકો છો બીજું એ કે આજે દરેક માણસ ઓનલાઇનની દુનિયામાં ઘરે બેસીને સ્ટાર બની શકે છે એવા જોરદાર માધ્યમ આજે અસ્તિવમાં છે આપડે જોયુકે આ છોકરાને કેટલી બધી પ્રશંશા આખા દેશમાંથી મળી રહી છે તેના બાદશાહ સાથેના ગીત બચપણ ક પ્યારને ગણા લોકોએ જોઈને તેના વખાણ કર્યા હતા.