ઈશાન કિશન ની ગર્લફ્રેન્ડ ને જોઈ ને લોકો ચોકી ગયા છે ઈશાન કિશને બંગ્લાદેશ સામે ODI ઇન્ડિયા vs બાંગ્લાદેશ માં પોતાની રમત થી લોકો ના દિલ જીતી લીધા આ ઈનિંગ માં તેમને ઝડપી બેટિંગ કરતા બાંગ્લાદેશ સામે પ્રથમ બેવડી સદી ફટકારી હતી તેમાં એમને 10 છગ્ગા અને 24 ચોગ્ગા થી 210 રન કર્યા હતા હવે.
બધા એમની શાનદાર ઈનિંગ ના વખાણ કરી રહ્યા છે ભારતીય ક્રિકેટર ઈશાન કિશન ના સબંધ ના સમાચાર ચર્ચા માં છે તો તો ચલો આપણે વાત કરીએ ઈશાન કિશન ની ગર્લફ્રેન્ડ ની ભારતીય ક્રિકેટર ઈશાન કિશન જ્યારથી બાગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી છે ત્યારથી તે ચર્ચા ના મંચ પર છે અને ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.
એમની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડીયા એ એમના માટે એક ફોટો શેર કર્યો છે ઈશાન કિશન ની ગર્લફેન્ડ નું નામ અદિતિ હુંડીયા છે અને તે ઇન્ટાગ્રામ ઉપર લોકપ્રિય છે તે એક સંગીત કલાકાર છે તે સોશિયલ મીડિયામાં વધારે સક્રિય રહે છે અને લોકો એને અને એના ફોટા ને ખુબ પસંદ કરે છે હાલ માં ફરી.
આદિતિ હુંડીયા હેડલાઇન્સમાં છે એમને ઈશાન નો ફોટો શેર કર્યો છે જેથી એ ચર્ચા માં છે અદિતિ હુંડીયા ને 2019 ઈશાન ની આઈ પી એલ ની ટીમ મુંબઈ ઇન્ડિયા ને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા એના પછી એમનું નામ ઈશાન સાથે જોડાયું અદિતિ નું મનોરંજન માં જાણીતું નામ છે મોંડલિંગ.
એકટિંગ બધું એ કરે છે એમને વર્ષ 2017 માં મિસ્સ ઇન્ડિયા ની સ્પર્ધા થી પોતાની શરૂવાત કરી હતી એમને મિસ્સ ઇન્ડિયા રાજસ્થાન ના તાજ જીત્યા હતા અદિતિ હુંડીયા નો જન્મ 14 જાન્યુઆરી 1997 માં રાજસ્થાન ના જયપુર માં થયો હતો એમની સુંદર અદા લોકો ને પસંદ આવી રહી છે.
અદિતિ હુંડિયાએ મોડલિંગ પછી પોતાની એક્ટિંગ કરિયરની પણ શરૂઆત કરી છે થોડા સમય પેલા એ અરમાન માલિક સાથે ટેટુ ખાબ માં પણ જોવા મળી હતી હાલ માં અદિતિ ને ઇન્સ્ટાગ્રામ માં 2 લાખ 82 હજાર લોકો ફોલૉ કરે છે અદિતિ અને ઈશાન બંને વર્ષ 2019માં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.