બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શાહરુખ ખાનને કિંગ ખાન તરીકે ઓળખવામાં આવે છે પોતાની ફિલ્મી સફરમાં શાહરુખ ખાને જે ફિલ્મો આપી છે તે બધી લાજવાબ હતી અને શરૂઆતથી લઈને આજ સુધી શાહરુખ ખાન એમના ફેન્સના દિલોમાં જગ્યા બનવેલી છે શાહરુખ ની દીવાનગી દેશમાંજ નહીં પરંતુ વિદેશમાં પણ છવાયેલી છે.
ભલે અત્યારે ઘણા સમયથી શાહરુખ ખાને ફિલ્મો નથી આપીં તોપણ એમના કરિયર ઉપર કોઈ અસર પડી નથી શાહરુખ ખાન ફિલ્મ ઇન્સ્ટ્રીઝના મોટા સતારોમાંથી એક છે પણ શાહરૂખે પોતાના ફિલ્મી સફર દરમિયાં ઘણી ભૂલો કરી છે આ ભૂલો ફિલ્મોને લઈને છે આ પોસ્ટમાં આપણે એ વાત કરીશુ કે શાહરૂખે એ કઈ પાંચ ભૂલો કરી હતી.
શાહરૂખ ખાને પાંચ મોટી ફિલ્મોને લઈને ભૂલો કરીછે તે શાહરૂખે ફિલ્મો કરવાની ના પડી દીધી હતી જેમાંથી પ્રથમ ફીલ્મ હતી રંગ દે બસંતી જેમાં શાહરૂખને એર ફોર્શ પાયલોટનો રોલ આપવાનો હતો પરંતુ શાહરૂખે ફિલ્મ કરવાની ના પડી દીધી હતી જે બોલીવુડમાં સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી જયારે બીજા નમ્બરની ફિલ્મની વાત કરીએ તો મુન્નાભાઈ એમબીબીએસ.
આ ફિલ્મ કોમેડી હતી જેમાં શાહરૂખને આ ફિલ્મ કરવા માટે પ્રથમ ઓફર મળી હતી પરંતુ આ ફિલ્મ કરવાની પણ શાહરૂખે ના પડી દીધી હતી જયારે ત્રીજા નમ્બરમાં ફિલ્મ હતી સફારી કી સવારી આ ફિલ્મ પણ પ્રથમ શાહરૂખને ઓફર કરવામાં આવી હતી તેને પણ ઢુંકરવાં આવી હતી આ ફિલ્મ શર્મન જોશીએ કરી હતી આ ફિલ્મ પણ સુપર ગઈ હતી.
જયારે ચોથી ફિલ્મની વાત કરીએ તો એ હતી લગાન ફિલ્મની ઓફર પણ શાહરૂખને ડાયરેકરર અશુતોસ કુવારીકર દ્વારા કરવામાં આવી હતી એમાં પણ શાહરૂખને લાગ્યું કે આ ફિલ્મ મહીં ચાલે એ પણ હિટ ગયા હતી જયારે પાંચમી ફિલ્મ 3 ઇડિયટ એ પણ શાહરૂખે કઠુરાવી હતી શાહરૂખે જો આ પાંચ ફિલ્મો ઢુંકરાવી ના હોત તો એનાથી પણ મોટા સ્ટાર હોત..